દમદાર રવૈયા આલુ સબ્જી
દમદાર રવૈયા આલુ સબ્જી
Steps
- 1
સૌપ્રથમ નાના રવૈયા લઈ તેમાં આડા ઉભા કાપા કરી મસાલા નું સ્ટફિંગ તૈયાર કરવું. મસાલો તૈયાર કરવા માટે સૌ પ્રથમ ધીમી આંચ પર ચણાનો લોટ શેકવો.લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં રૂટિન બધા મસાલા જેવા કે તેલ ગરમ મસાલો,હળદર,ચટણી,લીંબુ, ખાંડ હિંગ,ધાણાજીરું પાવડર ઉમેરી મસાલો તૈયાર કરો.
- 2
ત્યારબાદ તૈયાર કરેલો મસાલો રવૈયા તથા આલુમાં સ્ટફિંગ કરવું.હવે ગેસ પર તપેલીમાં પાણી લઈ ઉપર ચારણી ગોઠવી તેમાં રવૈયા તથા આલુ ગોઠવી શાકને બફાવા દેવું. લગભગ 15 થી 20 મિનિટ માટે શાક ધીમા ગેસ પર બફાવા દેવું.
- 3
ત્યારબાદ ઝીણા સમારેલા ટમેટા તથા ડુંગળી અને આદુ-મરચાની તૈયાર કરેલી પેસ્ટ લેવી.
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાય જીરું હિંગ ઉમેરી ટામેટા ડુંગળી તથા આદુ-મરચાની પેસ્ટ ઉમેરી વઘાર કરવો.
ત્યારબાદ ધીમા ગેસ પર તૈયાર કરેલી ગ્રેવી સાંતળવી તથા તેમાં બધા મસાલા ઉમેરવા. - 4
મસાલામાં જરૂર મુજબ પાવભાજી મસાલો ગરમ મસાલો લીંબુ ખાંડ ચટણી મીઠું હળદર ધાણાજીરું પાવડર ઉમેરવો.
લગભગ ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ માટે ગ્રેવી સતડાવા દેવી.
ત્યારબાદ તૈયાર થયેલી ગ્રેવીમાં થોડું પાણી ઉમેરી ઉકળવા દેવું.
ત્યારબાદ તેમાં રવૈયા તથા આલુ ઉમેરવા સબ્જીને થોડી ઉકળવા દેવી.ત્યારબાદ ઉપરથી ચણાના લોટનો મસાલો ઉમેરવો.
તો તૈયાર છે રવૈયા આલુ ની સબ્જી. - 5
ત્યારબાદ તૈયાર થયેલી સબ્જી પર ધાણાભાજી કાજુ તથા મલાઈ થી ગાર્નિશ કરી ભરેલી રવૈયા ની સબ્જી ગરમાગરમ ફુલકા રોટી સાથે સર્વ કરવી.
- 6
દમદાર રવૈયા આલુ સબ્જી તૈયાર.
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Instant Pot Korean Sweet Brown Sugar Potatoes
Elyna Ottawa -

Hiroko Liston
-

Boursin Beef Stroganoff Crockpot
Maggie Conlon
-

Kumkum Chatterjee
-

ifuchi
-

Madhumita Bishnu
-

Charlie
-

Kasey Tillery
-

Crock Pot Girl 🤡
-

Leo
-

Alena
-

Nutan Shah
-

almas.fatima
-

Saima Sameer Ali
-

Rosalyn John
-

Deval maulik trivedi
-

Achari Baingan Baji And Aloo Miyan 😜
Bushra Mazhar
-

E!'s Air Fryer roasted, rosemary mixed nuts
The Big E!
-

Aqsa mukhtiar
-

Darshana Patel
-

Aqsa mukhtiar












Comments