Steps
- 1
ટીંડોરા ને નીચે મુજબ ચોખ્ખા પાણીથી ધોઈ ને લૂછી લ્યો.
- 2
ત્યારબાદ, મીઠું, લીંબુ, સાંભાર મસાલો,તેલ,લાલ મરચું પાવડર વગેરે નીચે મુજબ લ્યો.
અને ટીંડોરા ને નીચે મુજબ સમારી લ્યો - 3
બંને ત્યા સુધી ટીંડોરા કુણા લેવા
ત્યારબાદ સમારેલાં ટીંડોરા માં તેલ માપાનુસાર, મીઠું સ્વાદાનુસાર,લાલ મરચું પાવડર, સાંભાર મસાલો અને લીંબુનો રસ નીચોવી હલાવી લ્યો.કાચી કેરી જેવું અથાણુ ઝડપથી બની જાય છે અને સ્વાદ સાથે ગુણવત્તા થી સભર છે.
તો આ રેસિપી જરુર થી બનાવો
Similar Recipes
More Recipes
-

Beena Radia
-

Sarvat Hanif
-

Mukti Sahay
-

"Yum Yum Cluck and Spud" Vegetable Medley
VeryHungryFairy
-

ifuchi
-

Instant Pot: Chicken Cheese Rolls
Þór Jórmundurssón
-

Foxtail Millet Veg. Sushi Rolls
Bethica Das
-

Jasmine
-

Cinnamon Swirl Cheesecake Bars
Isaac Niermann
-

Katya Katyusha
-

cindybear
-

KCassel
-

Sakshi Nillawar
-

Nibeditha Biswal
-

One bite chicken fried sandwich
Mrs. Rashid
-

Cheats Sticky Hoisin Meatballs
Natalie Marten (Windsor__Foodie)
-

Rosalyn John
-

Dr.Madhumita Mishra
-

Sumita Saha
-

Darshana Patel
-

SUSHI2
-

South India Style Beans Poriyal
_pjs kitchen_
https://cookpad.wasmer.app/us/recipes/16641749














Comments