સ્વાદિષ્ટ ટેસ્ટી બ્રેડ પકોડા

#MBR8
#Week8
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
આખા વર્ષ દરમિયાન આપણે અવનવી વાનગીઓ બનાવી પ્રયોગો કર્યા શેર કરી તેમાં મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી બ્રેડ પકોડા છે જે મેં આજે બનાવીને વાનગી શેર કરી છે
સ્વાદિષ્ટ ટેસ્ટી બ્રેડ પકોડા
#MBR8
#Week8
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
આખા વર્ષ દરમિયાન આપણે અવનવી વાનગીઓ બનાવી પ્રયોગો કર્યા શેર કરી તેમાં મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી બ્રેડ પકોડા છે જે મેં આજે બનાવીને વાનગી શેર કરી છે
Steps
- 1
સૌપ્રથમ 8 નંગ બ્રેડ લેવી ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ નાખવું અડધી ચમચી જીરૂ નાખવું તેમાં સમારેલ મરચા નાખવા એક ચમચી કસુરી મેથી નાખવી આદુ-મરચાની પેસ્ટ નાંખવી એક ચમચી મરચું નાખવું અડધી ચમચી હળદર નાખવી ગરમ મસાલો નાખો ક્રશ કરેલા બાફેલા બટેટા નાખવા અને બ્રેડ ઉપર પાથરવાનો માવો તૈયાર કરવો
- 2
ત્યારબાદ એક લોયામાં બે કપ ચણાનો લોટ નાખો બે ચમચી ચોખાનો લોટ નાખો તેમાં અડધી ચમચી હળદર નાખવી એક ચમચી મરચું નાખવું મીઠું નાખવું અડધી ચમચી બેકિંગ પાઉડર નાખો બ્રેડ પકોડા બનાવવા માટેનું બેટર તૈયાર કરવું
- 3
ત્યારબાદ લીલી ચટણી લગાવી થોડી લાલ ચટણી લગાવી અને વચ્ચે બટેટા નો માવો લગાવી બંને બ્રેડને પેક કરવી ત્યારબાદ ચણાના બેટર માં બોળી એક લોયામાં તેલ લઈ બ્રાઉન કલરના પકોડા તળવા ત્યારબાદ ચપ્પુ વડે ક્રશ કરી એક ડીશમાં ગોઠવવા
- 4
ત્યારબાદ આ પકોડાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી કોથમીર ફુદીનાની લીલી ચટણી અને ખજૂર આમલીની લાલ ચટણી સાથે સ્વાદિષ્ટ ટેસ્ટી બ્રેડના પકોડા સર્વ કરવા આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બાલ વૃદ્ધ સૌની આ પ્રિય વાનગી છે
Similar Recipes
More Recipes
-

Aloo Poha (Potato with Flattened Rice Pulao)
Swati Ganguly Chatterjee
-

Blueberry Lemon Cream Cheese Sourdough Bread
Þór Jórmundurssón
-

Hema Wane
-

Ruchi Agarwal
-

Perfect Store-Style Biscoff Spread
Mehwish.N
-

Barnali Debdas
-

Sarvat Hanif
-

Laura
-

ifuchi
-

Rae Allen
-

Easy! Caramel Banana Milk Pudding
Fumie's Recipe
-

Chef Marie Ruth Roman
-

Chef Marie Ruth Roman
-

Nick Berardi
-

AriFa Iqbal
-

Christmas very crunchy chin chin
Cookingwithseki
-

MrsRiasat Ali
-

MrsRiasat Ali
-

Udbhav Rai
-

Bettylina's Kitchen 'n' Store
-

Swaminathan.V
-

Pearl Millet cookies or Bajra Cookies
Swati Keshri 👩🍳
-

Mukti Sahay
-

Hauwa Musa















Comments