હેલ્થી ટેસ્ટી ખજૂર ના એનર્જી બોલ

#MBR9
#Week9
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આખા વર્ષ દરમિયાન અનેક રેસીપી શીખ્યા બનાવી શેર કરી આ બધામાં મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી હેલ્ધી ટેસ્ટી ખજૂર ના એનર્જી બોલ છે
હેલ્થી ટેસ્ટી ખજૂર ના એનર્જી બોલ
#MBR9
#Week9
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આખા વર્ષ દરમિયાન અનેક રેસીપી શીખ્યા બનાવી શેર કરી આ બધામાં મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી હેલ્ધી ટેસ્ટી ખજૂર ના એનર્જી બોલ છે
Steps
- 1
સૌપ્રથમ 500 ગ્રામ ખજૂર લેવો ખજૂરના ઠળિયા કાઢી સાફ કરો ત્યારબાદ કાજુ બદામ પિસ્તા ને એક ચમચી ઘીમાં સાંતળીને ક્રશ કરવા ત્યારબાદ મખાણા શેકીને તેને ક્રશ કરવા સીંગદાણાને અધ કચરા ક્રશ કરવા
- 2
ત્યારબાદ ડ્રાયફ્રુટ ને ક્રશ કરી એક લોયામાં બે ચમચી ઘી લઈ અને તેમાં શેકવા પછી તેમાં સીંગદાણાનો ભૂકો મખાના નો ભૂકો નાખવો ત્યારબાદ તેમાં ક્રશ કરેલો ખજૂર નાખી સાંતળવો
- 3
આ મિશ્રણ ઉપર ડ્રાયફ્રુટ નું કતરણ નાખી કોપરાનું છીણ નાખી મિક્સ કરવા અને પછી તેમાંથી નાના નાના બોલ્સ બનાવવા અને એક ડીશમાં ગોઠવવા
- 4
ત્યારબાદ આ બોલ્સને કોપરાના છીણમાં કોટ કરી બોલ્સ પર ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરી એક સર્વિંગ પ્લેટમાં ગોઠવવા લાડુ ની ફરતી બાજુએ ગુલાબની પાંખડી થી ડેકોરેટ કરી હેલ્ધી ટેસ્ટી ખજૂર ના એનર્જી બોલ સર્વ કરવા આ બોલ આરોગ્ય વર્ધક છે ટકાવી રાખે છે શિયાળામાં શરીર ની એનર્જી ટકાવવા માટે આ બોલ્સ ખૂબ જ ઉપયોગી છે આ બોલ વિટામિન થી ભરપૂર છે
- 5
Similar Recipes
More Recipes
-

Gabriel Ivarsson
-

Jordan Pearson
-

Cluelesskitty
-

Shital Jataniya
-

Idris style Lucknowi Chicken Biryani
Madhumita Bishnu
-

Desi Pau Bhaji Meets Italian Pasta
Bina Samir Telivala
-

Amanda Mayumi
-

Soumini Bhattacherjee
-

Tina
-

Fumie's Recipe
-

Pineapple and chicken mac salad
Robert Gonzal
-

Christina
-

Ashley Delgatto
-

Sarah Ali 🧑🍳
-

Falgooni Mangrola
-

Lakshmi Sridharan Ph D
-

Shaheen,s cooking
-

Rita Talukdar Adak
-

John A
-

Water leaf and Uziza Soup(Etinkeni Mmong Ikong)2
Ifeoma Obianagha
-

Smruti Rana
-

Natalie Truscello
-

Sattu Ladoo / Roasted Gram Flour Ladoo
Sudipa Gope



















Comments