રેસ્ટોરન્ટ સ્ટાઇલ રજવાડી વેજ ખીચડી

#WkR
#Khichadi recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#C
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રજવાડી વેજ ખીચડી
#WkR
#Khichadi recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#C
Steps
- 1
સૌપ્રથમ એક કપ દેશી ચોખા લેવા એક કપ મિક્સ દાળ લેવી ત્યારબાદ બંને ભેગા કરી ધોઈને 20 મિનિટ પલાળવા ત્યારબાદ બટેટા સમારવા રીંગણા સમારવા ગાજર સમારવું દુધી સમારવી એક કપ વટાણા લેવા આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી તૈયાર રાખવા
- 2
ત્યારબાદ એક કુકરમાં ત્રણ ચમચી તેલ લેવું તેલ ગરમ તેલમાં એક ચમચી રાઈ નાખવી એક ચમચી જીરું નાખો અડધી ચમચી હિંગ નાખી ત્યારબાદ તેમાં બે સુકા મરચા બે તમાલપત્ર ત્રણ તજના ટુકડા ચાર લવિંગ અને છ નંગ મરી નાખવા. આ બધાને બે મિનિટ સાંતળવા બરાબર સંતળાઈ ગયા પછી સમારેલું શાક નાખવું આ બધાને હલાવીને મિક્સ કરવું ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા અને દાળ નાખવી આમ બે કપ ખીચડી હોય તો છ થી સાત કપ કપ પાણી નાખવું કુકર પાંચ વિશલ વગાડવી
- 3
ત્યારબાદ આપણી રજવાડી ખીચડી તૈયાર થશે ત્યારબાદ આ ખીચડી માટે ના તડકા માટે ચાર ચમચી ઘી લેવું અડધી ચમચી જીરૂ નાખવું અડધી ચમચી હિંગ નાખવી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખવી અડધો કપ સમારેલું લીલું લસણ નાખવું એક ટમેટું નાખવું એક ચમચી મીઠું નાખવું એક ચમચી ગરમ મસાલો નાખો અડધી ચમચી હળદર અને એક ચમચી મરચું પાવડર નાખી હલાવવું પછી તેમાં 10 નંગ કાજુ નાખવા બાર નંગ કિસમિસ નાખવી તેને થોડીવાર સાંતળવા આ બધું બરાબર સંતળાઈ જાય એટલે આ વઘાર ખીચડીમાં નાખવો આમ આપણે રજવાડી ખીચડી તૈયાર થશે
- 4
આમ રજવાડી ખીચડી તૈયાર થશે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર મરચા કોથમીરથી ડેકોરેટ કરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ રજવાડી ખીચડી સર્વ કરવી આ ખીચડીમાં સમગ્ર પોષક તત્વોનો સમાવેશ થાય છે આ ખીચડી પચવા લાયક છે હેલ્ધી છે અને શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે શરીરને પાતળું બનાવે છે
- 5
Similar Recipes
More Recipes
-

Gabriel Ivarsson
-

Jordan Pearson
-

Cluelesskitty
-

Shital Jataniya
-

Idris style Lucknowi Chicken Biryani
Madhumita Bishnu
-

Desi Pau Bhaji Meets Italian Pasta
Bina Samir Telivala
-

Amanda Mayumi
-

Soumini Bhattacherjee
-

Tina
-

Dancerchef 🩰
-

Vienna Sausage and Cream Cheese Muffins
Fumie's Recipe
-

Sonya Bankester
-

Bella Green.
-

Bill Fulmer
-

Arpita Dinda
-

Veg Sizzler with Homemade Barbecue Sauce Without Sizzler Plate!!
Jagruti Manish (Dalwadi) Shah
-

Vandana Johri
-

Saima Sameer Ali
-

Umme Ali
-

Umme Ali
-

Swagatika
-

asma syed
-

Arpita Dinda




















Comments