ત્રિરંગા ઉત્તપમ Khayati Mehta

Bina Samir Telivala @Bina_Samir
ત્રિરંગા ઉત્તપમ Khayati Mehta
Steps
- 1
ઈડલી ના ખીરા માં મીઠું નાંખી મીકસ કરવું. ટામેટા અને લીલા કાંદા નો લીલો ભાગ સમારી લેવો. એક નોન સ્ટીક પેન ઉપર ઘી લગાડી, ઉત્તપમ પાથરવો.એના ઉપર આપણા ધ્વજ ના કલર ને અનુરૂપ એક સાઈડ પર ટામેટા અને બીજી સાઈડ પર લીલા કાંદા નો લીલો ભાગ મુકવો. વચ્ચે સફેદ જ રાખવું. વચ્ચે મરી ના પાવડર થી 1 ટપકું મુકવું.
- 2
ઉત્તપમ ની કિનારી પર ઘી મુકીને, કુક કરવું. થોડી વાર પછી ઉત્તપમ ને ફેરવી ને બીજી સાઈડ કુક કરવી. ઉત્તપમ કુક થઈ જાય પછી પ્લેટ માં કાઢી, રસમ સાથે સર્વ કરવો. આવી જ રીતે બીજા ઉત્તપમ ઉતારવા. ગરમાગરમ સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

🍕♻️ Fridge-Clear-Out Cheesy Bread Pizza
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Swati Ganguly Chatterjee
-

Syeda Hira Mujadid
-

Syeda Hira Mujadid
-

Syeda Hira Mujadid
-

Pragati Hakim
-

Tonjanekia Burton
-

Chicken breast with green salad
Digna Tejeda
-

Moroccan Chicken, Apricot and Almond tagine
Katatonickat
-

Sawyer Myers
-

Gayatri Balaji -

Sindhi Taheri in special sindhi style Sweet Rice
Meeraj Food Magic
-

Matar Paratha (Green Peas Paratha)
Smruti Rana
-

Richard Scott Cunningham
-

Manisha Sampat
-

Panini budhrani
-

Gary Waite
-

pushti Agarwal
-

Jasmin Motta _ #BeingMotta
-

Umme Ali
https://cookpad.wasmer.app/us/recipes/16772674


















Comments