કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો

ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કિલોતુવેર દાણા
  2. 2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 1/2 ચમચીતજ લવિંગ પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીતલ
  9. 1 ચમચી રાઈ
  10. 3 ચમચીખાંડ
  11. 1 ચમચીધાણા જીરું પાઉડર
  12. 2 ચમચીલીંબુ નો રસ
  13. તેલ જરૂર મુજબ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ખજૂર આંબલી ની ચટણી
  16. લીલા ધાણા લસણ ની ચટણી
  17. મીઠું દહીં
  18. લીલુ લસણ લીલાં ધાણા
  19. નાયલોન સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ના દાણા ને પીસી લો. ત્યાર બાદ 3 ચમચા તેલ મૂકી માઇક્રો વેવ કરી લો. ત્યાર બાદ રાઈ, હળદર, હીંગ મૂકી ફરી 1 મિનિટ માઈક્રો વેવ કરી ને પીસેલી તુવેર એડ કરી મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ નાંખી કુક થાય ત્યાં સુધી માઈક્રો કરો ત્યાર બાદ ગરમ મસાલો, તજ પાઉડર, લવિંગ પાઉડર, તલ, ધાણા જીરું, ખાંડ નાંખી કુક કરો. ત્યાર બાદ લીંબુ નો રસ, લીલાં ધાણા, લીલું લસણ નાખી મિક્સ કરી ને કુક કરી લો. આ સ્ટફિંગ ને ઠંડુ કરી લો.

    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રોટલી નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પરાઠા જેવો લોટ બાંધી લો. ત્યાર બાદ તેમાં થી પૂરી વણી ને આ સ્ટફિંગ ભરી ને ઘૂઘરા નો શેપ આપી દો.

    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.

    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક સર્વિગ પ્લેટ માં ઘૂઘરા કચોરી લઈ તેમાં લીલાં ધાણા મરચાં ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી, મીઠું દહીં, જીણી સમારેલી ડુંગળી, નાયલોન સેવ નાખો.

    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું ઘૂઘરા કચોરી.

    ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર February 10, 2023 08:21

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 10, 2023 08:42
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  5. બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
  1. હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
  2. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  3. હેક્ઝાગોન પરાઠા (અજમાં ના ફૂદીનાના પાન ના)
  4. અડદિયું
https://cookpad.wasmer.app/in-gu/recipes/16797987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close