અડદિયું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ના લોટ ને ઘી અને દૂધ ઉમેરી ને ધાબુ દેવું, ત્યારબાદ લોટ ને ચાળી લો.
ટોપરા ની છીણ ને ખમણી લો.
ગુંદર ને ઘી માં તળી લો ને અલગ પ્લેટમાં કાઢી લો.
અડદિયું બનાવવા માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરો. - 2
પેન માં ઘી ઉમેરી ને ચાળી ને રાખેલ અડદ ના લોટ ને ઘી માં શેકી લો.
- 3
લોટ શેકાઈ જાય એટલે તેમાં તળેલો ગુંદર ઉમેરી ને મિક્ષ કરી લો.
- 4
હવે,ગેસ બંધ કરી ને તેમાં છીણેલ ટોપરા નું છીણ ઉમેરી ને સાંતળો, બદામ નો ભૂકો ઉમેરી ને સાંતળો.
સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર, ઈલાયચી પાઉડર ઉમેરી ને સરસ મિક્ષ કરી લો. - 5
થાળી માં કાઢી ઠંડું થવા આવે એટલે તેમાં દળેલી સાકર ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,પછી 4 ચમચી ઘી ઉમેરી ને હાથ થી બધું સરસ ઘસી ને મિક્ષ કરી લો.
- 6
ચોકી કે થાળી માં ઘી લગાવી ને તેમાં અડદિયું ઠાલવી દો ને,વાટકી ના પાછલા ભાગ માં ઘી લગાવી ને સરસ લીસું કરી લો,ઉપર થોડીક સાકર નો પાઉડર ભભરાવીને, પીગળીને ઘી ઉમેરી ને ઠરવા દો.
- 7
બે કલાક પછી કાપા પાડી લો.
અડદિયું ને ડબ્બામાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 Week-8 શિયાળા માટે ખાસ ગુંદર મેથી ના લાડુ. શરીર માટે ફાયદાકારક અને શરીર ના કોઈપણ પ્રકારના દુખાવા માટે ગુણકારી. Dipika Bhalla -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpad Gujarati#COOKPAD INDIA#Medals#win Krishna Dholakia -
શીંગ & સૂંઠ ની લાડુ(Peanuts Shunth Ladoo Recipe In Gujarati)
આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે... સોસાયટીમાં રોજ આરતી થશે... આજે અમારો પ્રસાદ છે... અને આટલો HEALTHY ...& TESTY .... પ્રસાદ બીજો કોઈ હોઇ શકે??? શીંગ & સૂંઠ ની લાડુડી (પ્રસાદ માટે) PEANUTS & SUNTH GOLI Ketki Dave -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
-
ટોપરા ની મીઠી પૂરી (Topra Sweet Poori Recipe In Gujarati)
#DFT#CR અમારે ઘરે ટોપરા ની મીઠી પૂરી બધાં ને ખૂબ જ પસંદ છે...એટલે મેં કોકોનટ થીમ ના અનુસંધાને આ પૂરી ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (5)