કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Week 1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Week 1

વધુ વાંચો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Week 1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Week 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ કેપ્સીકમ
  4. ૧ ચમચીલસણ ઝીણું સમારેલું
  5. ૧/૨ ચમચીઆદુ ઝીણું સમારેલું
  6. ૧ઝૂડી લીલી ડુંગળી
  7. ૧ નંગ લીલુ મરચું લાંબુ કટ કરેલું
  8. ૨ ચમચીબ્લેક પેપર
  9. ૨ ચમચીડાર્ક સોયા સોસ
  10. ૧ ચમચીરેડ ચીલી સોસ
  11. ૧ ચમચીટોમેટો કેચઅપ
  12. ૧/૨ ચમચીવિનેગર
  13. ૧ ચમચીકોર્નફ્લોર
  14. ૨ ચમચીતેલ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. પનીર તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કેપ્સીકમ અને ડુંગળીને ડાઈસ આકારમાં કટ કરી લેવા. લસણ, આદુ અને લીલી ડુંગળી ને ઝીણું સમારી લેવું. પનીરમાં મીઠું, મરી પાઉડર અને કોર્નફ્લોર નાખીને મિક્સ કરી લેવું.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું. ત્યારબાદ પેનમાં તેલ મૂકી લસણ આદુ, ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરી અને તેલમાં સાંતળી લેવા. ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને લીલા મરચાં ઉમેરી ને સાંતળી લેવું.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, કેચઅપ, મીઠું, કોર્નફ્લોર ની સ્લરી અને વિનેગર ઉમેરી અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું. પછી તેમાં પનીર ઉમેરી અને બધું મિક્સ કરી લેવું.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર છે ચીલી પનીર ડ્રાય તેમાં લીલી ડુંગળીના પાન થી ગાર્નિશ કરી સર્વ કરવું.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર February 11, 2023 18:16

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 13, 2023 05:41
@Ghanshyam10 Tasty - Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  3. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  4. મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
  5. રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
  1. બથુઆની ભાજીના લચ્છા પરાઠા (Bathua Bhaji Lachha Paratha Recipe In Gujarati)
  2. વેજ ક્લીઅર સૂપ (Veg Clear Soup Recipe In Gujarati)
  3. ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
  4. જવ ની રોટલી (Barley Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799008
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close