કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#DRC
દરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે

#DRC
દરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
  1. સવા કપ ચણાનો લોટ
  2. ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  3. ૧/૪ ટીસ્પૂનલીંબુના ફુલ
  4. ૨ ટીસ્પૂનખાંડ
  5. ૧ ટીસ્પૂનતેલ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ ટીસ્પૂનઈનો ફૃરટ સૉલ્ટ
  8. ચપટીહિંગ
  9. 3/4 કપપાણી
  10. વઘાર માટે
  11. ૨ ટીસ્પૂનતેલ
  12. ૧ ટીસ્પૂનરાઈ
  13. ૧ ટીસ્પૂનતલ
  14. ૧/૩ કપસુકા કોપરાનું છીણ
  15. ૩ નંગચીરી કરેલા લીલા મરચા
  16. ૨ ટીસ્પૂનખાંડ
  17. ૧/૨ કપપાણી
  18. ૨ ટીસ્પૂનસમારેલી કોથમીર
  19. સર્વ કરવા માટે
  20. બેસન ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ના લોટ ને ચાળી લો, તેમાં લીંબુના ફૂલ, આદુ મરચાં ની પેસ્ટ, ખાંડ,તેલ, સ્વાદ પ્રમાણે મીઠું બધું બરાબર મિક્ષ કરી લો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો, પ મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ બરાબર ફેંટો, સ્ટીમર માં પાણી ગરમ કરો, ઢોકળા ની થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખીરું માં ઇનો ઉમેરો તેની પર ૧ ટીસ્પૂન ગરમ પાણી રેડી બરાબર મિક્ષ કરી ઢોકળા ના ખીરું ને થાળી માં રેડી ઢાંકણ ઢાંકી હાઈ ફલેમ પર ૨૫ મિનિટ સુધી બફાવા દો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર થયેલ ખમણ ઢોકળા ને ૧૦ મિનિટ સુધી ઠંડા થવા દો, વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, તલ, લીલા મરચા, ખાંડ, પાણી ઉમેરીને ઉકળવા દો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખમણ ઢોકળા ના ચોરસ કાપા પાડી ઉપર થી વઘાર રેડી દો, ઉપર થી કોપરાનું છીણ, સમારેલી કોથમીર ભભરાવી બેસન ની ચટણી સાથે સર્વ કરો

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ખમણ ઢોકળા ને સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર March 02, 2023 07:48

ટિપ્પણીઓ (12)

Swaminathan.V
Swaminathan.V @280818S
March 12, 2023 07:28
Wow superb Dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
  2. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  3. ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
  4. હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
  5. રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  1. રસીલે આલુ સબ્જી
  2. ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
  4. મીઠા લીમડા ની ચટણી (Mitha Limda Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831968
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close