૧ વાટકી તુવેર દાલ, ૧૦ થી ૧૨ લીલા વટાણા,૧૦ થી ૧૨ મગફળી ના દાણા, ૧ ટમેટું ઝીણું સમારેલું, કઢી પતા, મીઠું,૨ ચમચી ખાંડ, ૧ ચમચી આદું મરચી ની પેસટ, ૧ ચમચી હરદર • ૨ વાટકી ચણા નો લોટ (બેસન) • ૧ ચમચી હરદર, લાલ મરચું ઘાણાજીરૂ, મીઠું,૧ ચમચી તેલ, • ૨ ચમચી તેલ,રાઈ, હીંગ, કઢી પતી, ક્શ કરેલા આદું મરચી ની પેસટ, ૧ કાંદો ઝીણો સમારેલો, ૨ બાફેલા બટેકા, હરદર, મીઠું, ખાંડ, કોથમીર, • ૩ ચમચી તેલ, રાઇ, કઢી પતા. હીંગ, સૂકી મેથી, લાલ મરચું પાવડર