કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂંગલેટ અપ્પમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂંગલેટ અપ્પમ રેસીપી મુખ્ય ફોટો

મૂંગલેટ અપ્પમ

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#પીળી

#પીળી

વધુ વાંચો

મૂંગલેટ અપ્પમ

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#પીળી

#પીળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામમગની છોળા વગરની પીળી દાળ
  • 2 ટેબલ સ્પૂનઅડદની દાળ
  • 2 ચમચીચણા નો લોટ
  • 3-4લીલા મરચાં
  • 2 ઇંચઆદું નો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ચમચીડુંગળી સમારેલી
  • 1 ચમચીકેપ્સિકમ સમારેલું
  • 2 ચમચીલીલાં ધાણા સમારેલાં
  • 1ENO ઇનો ફ્રુટ સોલ્ટ પાઉચ
  • 1 ચમચીકોબીજ સમારેલી
  • 75 મીલી ગ્રામપાણી
  • તેલ જરૂર મુજબ
  • સર્વ કરવા માટે ગ્રીન ચટની
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મગની દાળ અને અડદ ની દાળ લઈ તેને ગરમ હુંફાળા પાણી થી 2 કલાક માટે પલાળી દો.

  2. 2

    હવે 2 કલાક બાદ બન્ને દાળનું પાણી કાઢી લઈ તેને મિક્સરઝારમાં લઇ તેમાં લીલા મરચાં, ચણા નો લોઠ,આદું,મીઠું,હળદર, અને 75 એમ.એલ.પાણી લઈ મિશ્રણ ને સ્મૂથ ક્રશ કરી બેટર તૈયાર કરી લો.

  3. 3

    હવે તૈયાર થયેલા બેટર ને એક બાઉલ માં લઇ તેમાં સમારેલી ડુંગળી,કેપ્સિકમ,કોબીજ,લીલા ધાણા બધું ઉમેરી તેને બેટર સાથે મિક્સ કરી બેટર ને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.

  4. 4

    હવે 10 મિનિટ પછી તેમાં ENO ફ્રુટ સોલ્ટ ઉમેરી તેના પર 1 ટે સ્પૂન પાણી ઉમેરી ઇનો એક્ટિવ થાય પછી તેને મિક્સ કરી લો.

  5. 5

    હવે અપ્પમ પાત્ર ને ગરમ કરી તેના દરેક ખાના માં તેલ રેડી તેમાં 1 ટે સ્પૂન જેટલું બેટર રેડી મૂંગલેટ ને બન્ને તરફ કુક કરી લો.હવે તૈયાર કરેલા મૂંગલેટ અપ્પમ ને ગ્રીન ચટની સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર December 14, 2019 05:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુંગલેટ એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અમીરી ખમણ (સેવ ખમણી)
  2. સુરતી ચીઝી લોચો
  3. વેજિટેબલ નૂડલ્સ
  4. પાઈનેપલ બટરસ્કોચ રવા કોકોનટ બરફી (વીથ આઉટ ઘી)
  5. લસણિયા ગાજર
  1. બેસન કઢી
  2. ક્રિસ્પી મેથી પુરી
  3. ચણાની દાળના પરોઠા
  4. બીટ રુટ કઢી (Beetroot kadhi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201509
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close