લાડવા
#ઇબુક૧
#goldenapron3
Week 4
#ઘી
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી મા લોટ લઇ મુઠી પડતુ ઓઈલ નુ મોણ નાખી મસળતા જઈ કઠણ લોટ બાંધી મુઠીયા વાળવા. કડાઈ મા ઘી ગરમ મૂકી ધીરા તાપે ગુલાબી તળવા.
- 2
મુઠીયા હાથે થી તોડી મિક્સર મા ફેરવી ચુરમુ કરી ચાળણી થી ચાળી લેવુ તેમા ઈલાયચી જાયફળ નાખવા.
- 3
વધેલા ઘી ને ગરમ મૂકી તેમાં બેસન શેકવું ગુલાબી થાય અને સુગંધ આવે એટલે તેમાં તલ કોપરું નાખી હલાવી ગેસ બંધ કરી તરત જ ગોળ નાખી હલાવી જલ્દી ચુરમા મા નાખી મિક્સ કરવુ અને લાડવા વાળવા. ખસખસ વાળો હાથ કરી પડઘી પાડી ઠારવા. ઘી જરૂર મુજબ ઓછું વધારે લેવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550436









ટિપ્પણીઓ