કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી પનીર સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી પનીર સબ્જી રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી પનીર સબ્જી

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો

ક્રીમી પનીર સબ્જી

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 વ્યક્તિ
  • 100ગ્રામ-પનીર
  • 3ચમચી-બટર
  • 2ચમચી-મેંદો
  • 1/2કપ-દહીં
  • 1ચમચી-ઓરેગાનો
  • 1ચમચી-ચીલી ફ્લેક્સ
  • છીણેલું ચીઝ(સ્વાદ પ્રમાણે અથવા 1/4 કપ)
  • ગ્રેવી માટે
  • 2ચમચી-તેલ
  • 1ચમચી-જીરું
  • 4-5કળી-લસણ
  • 1ઇંચ-આદુ નો ટુકડો
  • 1તજ નો ટુકડો
  • 10-12નંગ-કાજુ
  • 2નંગ-ડુંગળી સમારેલ
  • 1નંગ-લીલું મરચું
  • સ્વાદ અનુસાર મીઠું
  • ગાર્નિશ માટે
  • કોથમીર
  • સર્વ કરવા
  • રોટલી
  • પાપડ
  • છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સફેદ ગ્રેવી બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું,તજ,લીલા મરચા,લસણ,આદુ,સમારેલ ડુંગળી,કાજુ, ઉમેરી સાંતળી લો.

  2. 2

    હવે ડુંગળી બરાબર સંતલાઈ જાય પછી આ મિશ્રણ ને ઠંડુ કરી તેની એક પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે અન્ય એક કડાઈ માં બટર લઈ તે મેલ્ટ થાય પછી તેમાં મેંદો ઉમેરી 2 મિનિટ સાંતળી લો.હવે તેમાં તૈયાર સફેદ ગ્રેવી ઉમેરી મિક્સ કરો.3 મીનિત સુધી બરાબર ચડવી લીધા બાદ તેમાં દહીં ઉમેરી મિક્સ કરી તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ ઉમેરી સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં છીણેલું ચીઝ ઉમેરી મિક્સ કરો.અને પનીર ના ટુકડા ઉમેરો..છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ક્રીમી પનીર...

    ક્રીમી પનીર સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર March 19, 2020 09:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ પનીર સબ્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરેન્જ મઠો
  2. સેવ ટામેટા નું શાક
  3. સાદી ખીચડી
  4. કકુમ્બર બાઈટ
  5. તંદુરી મસાલા ચા (Tandoori Masala Chai recipe in gujarati)
  1. દહીં કેળાં નું રાઇતું
  2. પોટેટો નેટ ચાટ
  3. ખાટીમીઠી રોટલી
  4. ચોકલેટ પકોડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11800122
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close