રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફેદ ગ્રેવી બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું,તજ,લીલા મરચા,લસણ,આદુ,સમારેલ ડુંગળી,કાજુ, ઉમેરી સાંતળી લો.
- 2
હવે ડુંગળી બરાબર સંતલાઈ જાય પછી આ મિશ્રણ ને ઠંડુ કરી તેની એક પેસ્ટ બનાવી લો.
- 3
હવે અન્ય એક કડાઈ માં બટર લઈ તે મેલ્ટ થાય પછી તેમાં મેંદો ઉમેરી 2 મિનિટ સાંતળી લો.હવે તેમાં તૈયાર સફેદ ગ્રેવી ઉમેરી મિક્સ કરો.3 મીનિત સુધી બરાબર ચડવી લીધા બાદ તેમાં દહીં ઉમેરી મિક્સ કરી તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ ઉમેરી સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં છીણેલું ચીઝ ઉમેરી મિક્સ કરો.અને પનીર ના ટુકડા ઉમેરો..છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
તો તૈયાર છે ક્રીમી પનીર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
-
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
-
-
-
-
-
-
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
-
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
-
પનીર ચીઝી કોન બાઈટ્સ
#મિલ્કી#પોસ્ટ-૩આ વાનગી માં પનીર, ચીઝ, અને દૂધ નો ઉપયોગ કરેલો છે. અને વધેલા ભાત નો પણ ઉપયોગ કરેલો છે. Kalpana Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11800122
ટિપ્પણીઓ