દહીં કેળાં નું રાઇતું

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

અમે આ રાયતું સાતમ ના દિવસે બનાવિયે છીઍ.થેપલા સાથે આ રાયતું બવ જ મસ્ત લાગે 6.

દહીં કેળાં નું રાઇતું

અમે આ રાયતું સાતમ ના દિવસે બનાવિયે છીઍ.થેપલા સાથે આ રાયતું બવ જ મસ્ત લાગે 6.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ દહી
  2. 1કેળું
  3. થોડી સેવ
  4. 1લીલુ ઝીણું સમારલુ મરચું
  5. 1/2 ચમચીરાય ના કુરિયા
  6. જીરું મીઠુ સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીદળેલિ ખાંડ
  8. ગર્નીસ માટે લીલ ધાાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહિં મા કેળું અને લીલુ મરચું ઝીણું ઝીણું સમરી લેવુ.તેમાં જીરું મીઠુ ખાંડ સ્વાદ મુજબ એડ કરવા.

  2. 2

    હવે તેમાં રાય ના કુરિયા અને સેવ નાખવી.લીલ ધાણા અને મરચા ની ભુકી થી ગર્નીસ કરવુ.તૈયાર 6 કેળા અને દહી નું રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes