કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#મિલ્કી
પનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે...

#મિલ્કી
પનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે...

વધુ વાંચો

ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#મિલ્કી
પનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે...

#મિલ્કી
પનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨
  • ૧ કપ ડુંગળી સમારેલી
  • ૧/૨ કપ કેપ્સીકમ સમારેલા
  • ૧/૨ કપ ટામેટા સમારેલા
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧/૨ કપ પનીર ક્રંબલ કરેલું
  • ૨ ક્યૂબ ચીઝ
  • ૩ ચમચી તેલ
  • ૧/૪ ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • ૧/૨ચમચી કિચન કિંગ મસાલો
  • ૧/૪ ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર સમારેલી
  • ૧ કપ મેંદો
  • ૧ ચમચી તેલ મોણ માટે
  • પાણી જરૂર મુજબ
  • ૨ ચમચી બટર
  • ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક પેન મા તેલ લઈ ગરમ થાય એટલે જીરું એડ કરવું, તતડે એટલે હિંગ ઉમેરી ડુંગળી સમારેલી એડ કરી સાંતળવી.આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળવી

    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેપ્સીકમ સમારેલા ઉમેરી સાંતળવા, ટામેટા સમારેલા ઉમેરી બધાજ મસાલા ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું.

    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલા ચડી જાય એટલે પનીર ક્રંબલ કરેલું ઉમેરી મિક્સ કરવું, કોથમીર ઉમેરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો..ફ્રેન્કી ની રોટલી નો લોટ બાંધવા માટે એક વાસણ મા મેંદો લઈ, મીઠું અને મોણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લેવો. લુવા કરી રોટલી વણી કાચી પાકી શેકી લો, હવે એક સાઈડ પર ટોમેટો કેચઅપ લગાવવો.

    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉપર બનાવેલ પનીર ભૂર્જી મૂકી ઉપર ચીઝ ખમણી ફોલ્ડ કરી ફ્રેન્કી વાળી પેન પર બટર મૂકી શેકી લેવી..પ્લેટ મા લઈ ઉપર થી ફરી ચીઝ ખમણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર March 20, 2020 10:10
Bharuch
aspiring chef
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી જલેબી
  2. દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
  3. ચીઝ ચિલી પરાઠા
  4. પનીર પોપકોર્ન
  5. પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)
  1. ક્રિસ્પી કોર્ન ચાટ
  2. હરીયાળી પાલક બિરીયાની
  3. ચીઝી વેજ સેન્ડવીચ
  4. ક્રીમી યોગટૅ ડેઝટૅ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807756
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close