હરીયાળી પાલક બિરીયાની
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને સાફ કરી લો. એક મિક્ષ્ચર જાર માં પાલક, લીલી ડુંગળી, મરચાં અને લસણ લઈ પેસ્ટ બનાવી લો.
- 2
ચોખા ને ૩૦ મિનિટ પલાળી લેવા.
- 3
પ્રેશર કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી સહેજ થવા દો પછી તેમાં તૈયાર કરેલી પાલક ની પેસ્ટ ઉમેરી ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી પલાળેલા ચોખા અને કાજુ કીસમીસ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૧ વ્હીસલ તેજ આંચ પર અને ૨ વ્હીસલ ધીમી આંચ પર કરો.
- 4
કુકર ઠરે પછી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807729
ટિપ્પણીઓ