કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

રજવાડી ઢોકળી

Parisima Mashru
Parisima Mashru @cook_19813871

#goldanaparan _ 3
#લોકડાઉન # ડિનર

#goldanaparan _ 3
#લોકડાઉન # ડિનર

વધુ વાંચો

રજવાડી ઢોકળી

Parisima Mashru
Parisima Mashru @cook_19813871

#goldanaparan _ 3
#લોકડાઉન # ડિનર

#goldanaparan _ 3
#લોકડાઉન # ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઢોકળી માટે
  • ૧૦૦ ગ્રામ ચણા નો લોટ
  • 1 ચમચીતેલ
  • ૧/૪ ચમચી રાઇ
  • ૧/૪ ચમચી હિંગ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૪ ચમચી મરચું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • શાક નાં વઘાર માટે
  • 2ચમચા તેલ
  • ૧/૪ ચમચી રાઈ
  • 1સૂકું લાલ મરચું
  • ચપટીહિંગ
  • 1વાટકો દહીં
  • 2કળી લસણ ની પેસ્ટ
  • 1ડાળખી મીઠો લીમડો
  • ૧/૪ ચમચી મરચું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધણાજીરૂ
  • કોથમીર ભભરાવવા માટે
  • ઘઉં નો લોટ પરાઠા માટે એક ચમચો
  • ૧/૪ ચમચી જીરું
  • પ્રમાણ સર મીઠું
  • 1 ચમચીતેલ મોણ માટે
  • 2 ચમચીશેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ મુકી એક વાટકીપાણી વઘારી લો, પછી તેમાં ચણા નો લોટ નાખી ઢોકળી બનાવી લ્યો

    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ માં તેલ મૂકી તેમાં રાઈ સુકુ મરચું મુકી, લીમડો નાખી હીંગ ઉમેરો લસણ ની પેસ્ટ નાખી ને એક ગ્લાસ પાણી ઉમેરો.પાણી ઉકળે એટલે એમાં ઢોકળી નાખો.ને મસાલા કરો અને જેરેલું દહીં નાખી ને ઉકાળી લો.

    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં ઘઉં નો લોટ નાખી તેમાં મીઠું તેલ જીરું નાંખી રોટલી થી કઠણ કણક બાંધો ૧૦ મિનીટ રેસ્ટ આપો ને એનાપરાઠા કરો લોઢી માં સેકી લો

    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર April 14, 2020 16:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી
  2. દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી
  3. પ્યાજ કચોરી
  4. ટુટી ફ્રૂટી
  5. ભેળ
  1. સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પરોઠા શાક
  2. છોલે કુલચા
  3. મસાલા ઢોસા
  4. કોમ્બિનેશન રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close