સુરેન્દ્રનગર નાં પ્રખ્યાત પરોઠા શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ની કણક તેલ અને મીઠું નાખી બાંધી લો.અને બટેટા ના ચોરસ કટકા કરી લો. હવે આદુ મરચા લસણ અને ડુંગળી ની ગ્રેવી બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં હિંગ, ગ્રેવી નાખી ઉકળવા દો.હવે તેમાં લાલ મરચું, મીઠું અને બટેટા ઉમેરી તેને ઢાંકી ને ચડવા દો. પછી તેમાંથી તેલ છૂટે અને બટેટા ચડી જાય શાક ને ઉતારી લો.
- 3
હવે પરોઠા બનાવવા માટે ત્રિકોણ વનીને આખા તેલ માં શેકી લો.
- 4
હવે ગરમ પરોઠા ને શાક, ડુંગળી, છાસ અને યેલો રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલ્ટીગ્રેઈન મેથી નાં થેપલા પરોઠા સાથે મેથી મૂળા રીંગણા નું શાક
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WLD #વીન્ટર_સ્પેશિયલ #થેપલા #પરોઠા#મલ્ટીગ્રેઈન_મેથી_નાં_થેપલા_પરોઠા #મેથી #મૂળો #રીંગણ#ઘઉં #બેસન #જુવાર #બાજરો #મીક્સ_શાક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ઠંડી માં ખાવા એકદમ પરફેક્ટ એવા થેપલા પરોઠા જે લીલી મેથી, ડુંગળી, લસણ, આદુ મરચા, તલ નાખી ને બનાવાય છે. આવો બનાવીએ ને ગરમાગરમ ખાવાનો આનંદ મેથી - મૂળા - રીંગણા - ટામેટાં નાં શાક સાથે માણીએ. સાથે લીલી ડુંગળી ને લસણ ની ચટણી ... ઓહો હો.. મોંઢા માં પાણી આવી ગયું ને ??? Manisha Sampat -
-
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
-
-
-
સુરેન્દ્રનગર નાં ફેમસ પરાઠા શાક
#CTઅમારા ગ્રામ સુરેન્દ્ર નગર ના પરાઠા તો all ઇન્ડિયા માં ફેમસ છે જે કોઈciti nu આવે અમારા સીટી માં તરત જ કે ચાલો નોવેલ્ટી નાં પરાઠા શાક ખાવા મેં આજે એવાં જ પરાઠા શાક બનાવીયા છે really superb Baniya Che 😁 ચાલો કૂક પેડ ટીમ ને મેમ્બર ટેસ્ટ કરવા 😋😊 Pina Mandaliya -
-
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
-
-
-
-
-
ગાંઠિયાનું શાક (દુધી અને સુરણ ની ગ્રેવી માં) (Ganthiya Nu Shak Recipe In Gujarati)
#india2020 #augustશાક નોર્મલ કાંદા ટામેટા ની ગ્રેવી થી કઈક અલગ દુધી સુરણની ગ્રેવીમાં બને છે. આ વાનગી મારા બચપણની યાદ અપાવે છે મારા મમ્મી કાકી જોડે મળીને આ શાક લગ્ન પ્રસંગમાં બનાવતા. કુકપેડ ના માધ્યમથી મને વિસરાયેલી વાનગી જોડે વિસરાયેલી બચપન ની યાદ તાજા કરવાનો પણ એક મોકો મળ્યો. અહીંયા આ શાકને ટ્રાય કલર પરાઠા અને રાઈઝ સાથે સર્વ કર્યું છે#August Chandni Kevin Bhavsar -
-
ગળ્યા પરોઠા સાથે લસનીયા બટાકા
#ઇબુક૧#૪૩ આજે મેં ગળ્યા પરોઠા આપણાં રસોડામાં ઘણી વખત આપણે ગુલાબજાંબુ બનાવીએ..એ ખવાઈ પણ જાય પણ ચાસણી બચી જાય છે.. હવે આ ચાસણી માં થી શક્કરપારા બનાવી શકાય.. પણ આજે મેં આ બચેલી ચાસણી માંથી ગળ્યા પરોઠા બનાવી લીધા .. ગરમાગરમ ખાવાની મજા આવી ગઈ...તો થયું કે રેસિપી તમારી સાથે શેર કરૂં... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115229
ટિપ્પણીઓ