કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#ભાત

#ભાત

વધુ વાંચો

ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીરૂ માટે -
  • ૩વાટકી ચોખા
  • ૧વાટકી અડદ દાળ
  • ૧ચમચી મેથી દાણા
  • ચપટીસોડા
  • સંભાર માટે-
  • ૧વાટકી તુવેરની દાળ
  • પાણી જરૂર મુજબ
  • ૧ડુંગળી
  • ૧બટેટાં
  • ૧ટામેટું
  • ૧/૨વાટકી દૂધી
  • ૧રીંગણ
  • તેલ વઘાર માટે
  • ૧ચમચી રાઈ
  • ૧ચમચી જીરૂ
  • ૨-૩ સૂકા મરચાં
  • ૧તમાલપત્ર
  • ચપટીહિંગ
  • ૭-૮ લીમડા ના પાન
  • ૨ચમચી મરચું પાવડર
  • ૧ચમચી હળદર
  • ૧ચમચી ગરમ મસાલો
  • ૧ચમચી સંભાર મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર જરૂર મુજબ
  • સર્વ કરવા -
  • ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખાને ૬ થી ૭ કલાક પલાળી રાખો. સાથે તેમાં ચમચી મેથી દાણા પણ નાખવા. ત્યારબાદ તેને મિકસર માં પીસી લઈ ૮ થી ૧૦ કલાક ઢાંકી ને રાખવુ જેથી આથો સરસ આવી જાય.

    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આથો આવી જાય ત્યારબાદ તેમાં મીઠું નાખી મિક્સ કરો તથા સોડા નાખી તેમાં ચમચી ગરમ પાણી નાખી બરાબર હલાવવું. ત્યારબાદ તેને ઈડલી સ્ટેન્ડ માં નાખી ૧૦ મિનિટ સ્ટિમ થવા દો. ઈડલી તૈયાર..

    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સંભાર માટે દાળ ને બાફી લો. ત્યારબાદ એક કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ, હિંગ, મરચાં,તમાલપત્ર તેમજ લીમડા ના પાન ઉમેરો. ત્યારબાદ તેમાં મીક્સ સમારેલું શાકભાજી ઉમેરી સાવ થોડું પાણી નાખી ૨ સિટી વગાડી લો.

    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન માં બાફી ને ક્રશ કરેલી દાળ લો. તેમાં મીઠું તેમજ બધા રૂટીન મસાલા નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં બધું મિક્સ શાકભાજી ઉમેરી ઉકળવા દો.

    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૮ થી ૧૦ મિનિટ ઉકળવા દો. સંભાર તૈયાર. ઈડલી સંભાર ને ચટણી સાથે સર્વ કરો..

    ઈડલી સંભાર  (idli sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર May 02, 2020 09:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  4. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  5. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  1. વેજ.લેયર બીરયાની(Veg. layer biryani in Gujarati)
  2. ઓરીયો ચોકલેટ કેક(Oreo chocolate cake in Gujarati)
  3. મમરા નો ચેવડો. (Puffed Rice Chivda Recipe in Gujarati.)
  4. ચીકુ શેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371780
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close