ઓરીયો ચોકલેટ કેક(Oreo chocolate cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો. બિસ્કીટ નુ કરીમ કાઢી નાખો જે ગારનીશ મા વપરાશે.બિસ્કીટનુ પેકેટ ને મિકસરમાં કરશ કરો.
- 2
સાથે દળેલી ખાંડ, દુધ નાખી પીસી લો. પછી તેમા ઈનો નાખી બીટર થી અથવા ચમચી થી બીટ કરો.
- 3
કેક મોલડ મા ઘી અને લોટ છાંટીને ગરીસ કરો. જેથી કેક ચોંટે નહિ. પછી બેટર નાખો. કુકર ની રીંગ કાઢી લો. કુકર મા નીચે હોલ વાળી જાળી રાખો. ગેસ પર હાઈ ફલેમ પર ૫ મિનિટ કુકર ને પરીહીટેડ કરો.
- 4
પછી કેક મોલડ મુકી કુકર મા મુકી દો. કુકર ની સીટી પણ કાઢી લો. ઢાંકણ બંધ કરી ૩૫ મિનિટ લો ફલેમ પર રાખો. પછી છરી થી ચેક કરી લો. કેક થઈ ગઈ રેડી. મોલડ ને બહાર કાઢી તેના પર ડીશ રાખી અન મોલડ કરો. હવે ગારનીશ માટે કેક ઉપર ચોકોલેટ સીરપ નાખો. પછી બિસ્કીટ ના કરીમ નુ ફુલ બનાવી કેક પર રાખો.
- 5
પછી દળેલી ખાંડ ને કેક પર છાંટવું. રેડી છે ચોકોલેટી કેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372356
















ટિપ્પણીઓ