રજવાડી ઢોકળી નું શાક (rajvadi dokli nu shak recipe in Gujarati)

રજવાડી ઢોકળી નું શાક (rajvadi dokli nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે : એક કળાઈ માં એક ચમચી તેલ મૂકી તેમા વેસણ, નમક અને સોડા નાખી પછી ધીમે ધીમે પાણી નાખતા જવું અને હલાવતાં જવું. ઘટૃ થઈ જાય એટલે ૨-૫ મિનીટ ઢાંકી ને રહેવા દેવું. ગેસ ની આંચ એકદમ ધીમી રાખવી.
- 2
- 3
- 4
ત્યાર બાદ એક થાળી માં તેલ લગાવીને તેમાં કાઢી ને પાથરી દેવું. ઠરે એટલે કાપા પાડી લેવા.
- 5
ગ્રેવી માટે : ઘટકો મા આપેલા બધાં જ મસાલા ને મિકસર મા પીસી લેવું. જેથી સરસ ગ્રેવી તૈયાર થઈ જશે.
- 6
વઘાર માટે : સૌ પ્રથમ એક કળાઈ માં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ગ્રેવી નાખી દેવી. ત્યાર બાદ વઘાર માટે તૈયાર કરેલા મસાલા એડ કરી બરાબર મિક્સ કરવું.
- 7
બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ઢોકળી નાખી ને હલાવતાં રહેવું. ગ્રેવી વધુ ઘટૃ લાગે તો જરૂરીયાત મુજબ પાણી એડ કરવું.
- 8
હવે તેને ધીમી આંચ પર ૨-૫ મિનીટ રહેવા દેવું. પછી નીચે ઉતારી કોથમરી ભભરાવી રોટલી અથવા પરાઠા સાથે સવૅ કરવું.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (4)