કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3
Week20
આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે.

#goldenapron3
Week20
આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપસ્પાઉટેડ મગ
  • ૧/૨ કપસીંગદાણા બોઈલ્ડ
  • ૧ નંગટામેટુ ચોપ્ડ
  • ૧લીલું મરચું ચોપ્ડ
  • ૧/૩ કપકેપ્સીકમ
  • મીઠું સ્વાદનુસાર
  • ૧ટેબલ સ્પુન રેડ ચીલી પાઉડર
  • ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો
  • ૧/૨ટી સ્પુન ચાટ મસાલો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગને સવારના ધોઈને હુંફાળા પાણી માં પલાળી રાખો પછી રાતનાં એક ચારણીમાં
    નીતારીને એક કપડામાં મૂકીને એરટાઈટ ડબ્બામાં મૂકી દો. કપડું ભીનું રાખવું. સીંગદાણા ને રાતના મીઠું નાખીને પલાળી ને સવારે પાણી માં બોઈલ્ડ કરવા.

    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સવારે મગ સરસ રીતે ઊગી જશે. પછી તેને થોડીવાર ચારણીમાં મૂકી ને એક તપેલીમાં બોઈલ્ડ પાણી કરવા મૂકો ને ઉપર મૂકી દો ને ઢાંકી દો થોડી વાર.પછી તેમાં ટામેટાં, સીંગ,કેપ્સીકમ, લીલું મરચું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું ચાટ મસાલો ને લીંબુ નો રસ નાખી શકાય ઓપ્શનલ છે.બધું બરોબર મીક્સ કરી લેવું ને ઉપર કોથમીર નાંખી સર્વ કરો.

    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર June 04, 2020 15:34
અમદાવાદ

ટિપ્પણીઓ (3)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
June 04, 2020 16:40
Wahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સલાડ મગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સીઝલિંગ પનીર પુલાવ
  2. વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
  3. હેલ્ધી આલુ ચાટ (Healthy Alu Chat Recipe in Gujarati)
  4. ચોકોલેટ વેફલસ (Chocolate waffles recipe in Gujarati)
  5. પોટાટો ડિસ્ક (Potato Disc recipe in Gujarati)
  1. મિક્સ દાળ ના પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
  2. બટેટાની છાલ વાળું શાક (bataka chalvadu shak recipe in Gujarati)
  3. બટેટા શીંગ દાણા ની ખીચડી
  4. ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769743
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close