બટેટાની છાલ વાળું શાક (bataka chalvadu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને ધોઈ એને સમારી લો
- 2
એક પેનમાં તેલ મૂકો તેમાં જીરું રાઈ, લાલ મરચાના ટુકડા, હિંગ અને હળદર નાખો લીમડાના પાન અને લીલા મરચાંના ટુકડા નાખી શાક વઘારો તેમાં મીઠું નાખી બરાબર હલાવી લો
- 3
શાક ને થોડી વાર ઢાંકણ વગર ફાસ્ટ ગેસ પર થવા દો વચ્ચે વચ્ચે એને હલાવી લો થોડીવાર પછી તેને ઢાંકી દો બરાબર ચડી જાય અને ચોડવાઈ જાય એટલે તેમાં મરચાં નો ભૂકો અને ધાણાજીરું પાઉડર નાખી ગેસ બંધ કરી પરોઠાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખારેકનુ લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MVFબધા ફ્રુટ બારેમાસ મળતા થઈ ગયા છે પરંતુ ખારેક જુલાઈ મહિનામાં જ આવે છે ફ્રૂટ તરીકે તો ખુબ જ મીઠી હોય છે પરંતુ તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે Manisha Hathi -
-
-
-
-
-
-
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya -
-
-
-
-
-
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
Aaj Na Chhodenge Tuje ... Dhan Dhana Dhan....Dusara Kuchh chahiye hi Nahi Dhan Dhana Dhan....Dil ❤ me Hai Khaneka Tuffan Dhan Dhana Dhan....Arrrrrre Khale Tu Bhi Aaj Jara Dhan Dhana Dhan... આજે મારું મનપસંદ બટાકા નું શાક છે તો....... . ચાલો આવી જાવ.... Ketki Dave -
મિક્ષ વેજ લોટ વાળું શાક (mix vej lot valu saak in Gujarati)
#સુપરશેફ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૭ Manisha Hathi -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
-
-
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
બટેટાનું રસા વાળું શાક (Bataka Rasa Vadu Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જબટાકા નુ રસાવાળુ શાકમને બટેટાનું શાક બહુ જ ભાવે એટલે મારા ઘરે દરરોજ બટેટાનું શાક તો બનતું જ હોય છે અને આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે તો આજે મેં બટેટાનું રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769722
ટિપ્પણીઓ (2)