કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454

#સ્નેકસ

#સ્નેકસ

વધુ વાંચો

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454

#સ્નેકસ

#સ્નેકસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચણાની દાળ બનાવવા માટે
  • 1 વાટકીચણાની દાળ
  • 1સમારેલું બટેટુ
  • 1સમારેલુ ટામેટુ
  • 2ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીલાલ મરચા ની ચટણી
  • 1 ચમચીધાણાજીરૂ
  • હળદર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • વઘાર માટે લીમડો
  • વઘાર માટે તેલ
  • પાણી
  • વઘારેલા ભાત બનાવવા માટે
  • ૧વાટકો બાફેલા ભાત
  • 1જીણી સમારેલી ડુંગળી
  • 1ઝીણું સમારેલું ટમેટું
  • 8-10પાન મીઠો લીમડો
  • 1/2ચમચી જીરૂ
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીલાલ મરચા ની ચટણી
  • 1/2ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • પરોઠા બનાવવા માટે
  • ૧વાટકો ઘઉં નો લોટ
  • 1 ચમચીજીરૂ
  • 1/2ચમચી મીઠું
  • અડધો ચમચો તેલ
  • પાણીની જરૂરિયાત મુજબ
  • કેરીનો રસ બનાવવા માટે
  • 3પાકેલી કેરી
  • દૂધની ફ્રેશ ક્રીમ
  • 1 વાટકીખાંડ
  • ૧વાટકો દૂધ
  • 1 વાટકીપાણી
  • લીલી ચટણી બનાવવા માટે
  • કોથમીર
  • ફુદીનો
  • પાંચથી છ લીલા તીખા મરચા
  • માંડવી ના દાણા
  • ૨-૩કળી લસણ
  • ૧લીંબુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • નાળિયેરની ચટણી બનાવવા માટે
  • 1નારિયેળ(શ્રીફળ)
  • પાંચથી છ લસણની કળી
  • 1 વાટકીદહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ચણાની દાળને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં લીમડો અને જીરું ઉમેરો ત્યારબાદ ડુંગળી ઉમેરી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળો ત્યારબાદ લીલા મરચાં અને સમારેલા બટેટા તથા ટામેટા ઉમેરી ચણાની દાળ ઉમેરી સરખી રીતે ચલાવો ત્યારબાદ બધા મસાલા ઉમેરી એક ગ્લાસ પાણી ઉમેરી બંધ કરી દો ત્યારબાદ છથી સાત વિસલ વાગવા દો તો તૈયાર છે ચણાની દાળ

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પરોઠા બનાવવા માટે સૌપ્રથમ કાથરોટ લોટ લઈને તેમાં જીરૂ મીઠું અને તેલ ઉમેરો ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો પછી તેને તેલ વડે લોટને કણી લો ત્યારબાદ ત્રિકોણ આકારના પરોઠા વણી તેને શેકી લો તો તૈયાર છે પરોઠા

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેરીનો રસ બનાવવા માટે સૌપ્રથમ કેરીની છાલ ઉતારી દો ત્યાર બાદ કેરીના નાના-નાના ટુકડા કરી એક તપેલીમાં નાખો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ને તેને મિક્સરમાં ક્રશ કરી લો અને ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને ફ્રેશ ક્રીમ ઉમેરી ફરીથી ક્રશ કરો તો તૈયાર છે કેરીનો રસ

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘારેલા ભાત બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો ત્યાર બાદ એક પેનમાં તેલ નાખી તેમાં રાઈ જીરું લીમડો નાખી દો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો સમારેલુ ટમેટું ઉમેરો બધા મસાલા ઉમેરી દો ત્યારબાદ બાફેલા ભાત ઉમેરો અને સરખી રીતે ચલાવો તૈયાર છે વઘારેલા ભાત તેને કોથમીર વડે સર્વ કરો

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીલી ચટણી બનાવવા માટે સામગ્રી ભેગી કરી લો ત્યારબાદ કોથમીર ફુદીનો લીલા મરચા જીરુ અને લસણની કળી અને માંડવી ના દાણા ને ક્રશ કરી લો ત્યારબાદ તેમાં લીંબુનો રસ તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો તો તૈયાર છે લીલી ચટણી

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નાળિયેરની ચટણી બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી સૌપ્રથમ નારિયેળની ઝીણી ઝીણી કટકી કરી દો ત્યારબાદ નારિયેળ લસણ અને દહીને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ એમાં મીઠું અને મરચાની ચટણી ઉમેરો તૈયાર છે નારિયેળ ની ચટણી

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધી વાનગીઓ એક પ્લેટમાં લઇ લો અને ડુંગળી તથા તળેલા લીલા મરચા અને લીંબુ વળે સર્વ કરો તૈયાર છે ગુજરાતી થાળી

    ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In English) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Parvani
Geeta Parvani @cook_21209454
પર June 08, 2020 14:15

ટિપ્પણીઓ (5)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
June 10, 2020 05:31
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી થાળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. ડ્રાય મેગી ભેળ
  2. કસ્ટર્ડ પુડિંગ(custard pudding recipe in Gujarati)
  3. મગની લચકો દાળ(moong daal recipe in Gujarati)
  4. ફ્રેન્ચ ફ્રાઈસ પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12812589
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close