ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
Madhvi Limbad @cook_21085810
#goldenapron# week 23
# માઇઇબુક
# પોસ્ટ 6
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23
# માઇઇબુક
# પોસ્ટ 6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રીને લો ત્યાર બાદ એક વાસણમાં બધું જ મિક્સ કરો અને લોટ બાંધી લો
- 2
હવે એક ઢોકળીયામાં મુઠીયા વાળી મૂકી દો અને તેને ચડવા દો ત્યારબાદ તેને એક થાળીમાં કાઢી લો અને ઠંડા થવા દો પછી તેના કાપા પાડી દો
- 3
હવે કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ તલ લીમડાના પાન નાખી મુઠીયાને વધારો ત્યારબાદ તેમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં ધાણા ભાજી નાખો બરાબર મિક્સ કરી દો
- 4
હવે એક સર્વિંગ પ્લેટમાં મુઠીયાને ગોઠવી તેમાં ફુદીનો ધાણાભાજી તલથી ગાર્નિશિંગ કરો અને ગરમા ગરમ સર્વ કરો ફુદીના મુઠીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987376














ટિપ્પણીઓ (2)