કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો

ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૫૦ ગ્રામ બટર
  • ૧ ચમચીજીરૂ
  • ૨લવિંગ
  • ૨મરી
  • ૨તજ
  • ૧તમાલપત્ર
  • ૧ઇલાયચી
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧ વાટકીસમારેલી કોથમીર
  • ૨કાંદા
  • ૩ટામેટા
  • ૨ ચમચીમલાઈ
  • ૧ ચમચીટોમેટો કેચઅપ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીવરિયાળી પાઉડર
  • ટુકડા૪-૫ કાજુ ના
  • ૧ઈંચ જેટલો આદું નો ટુકડો
  • ૪-૫ લસણ
  • ૨-૩ લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરુ, બધાં ખડા મસાલા, આદુ લસણ, વરીયાળી નો પાઉડર, કાજુ ના ટુકડા, સમારેલા કાંદા નાખી ધીમા આંચ પર ૪-૬ મિનિટ સુધી સાંતળો. લીલાં મરચાં ઉમેરો.પછી સમારેલા ટામેટા નાખી, ૨-૩ ચમચી પાણી ઉમેરી ઢાંકીને ચડવા દો. ૫-૭ મિનિટ પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    મિષરણ ઠંડું થાય એટલે એક મિક્સરમાં પીસી લો.

  3. 3

    ફરી એકવાર પેન ગરમ કરો અને તેમાં, ૩-૪ ચમચી બટર ગરમ કરો. એનાં પછી, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર નાખી તરતજ પીસેલી ગ્રેવી નાખી જરાક પાણી ઉમેરી ઢાંકી ને કુક થવા દો. ૨-૩ મિનિટ પછી, ટોમેટો કેચઅપ અને ગરમ મસાલો નાંખો. બધું બરાબર મિક્સ કરીને એમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો.લાસ્ટ માં મીઠું સ્વાદ અનુસાર નાખો.ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં પનીર ના ક્યુબ્સ નાખી ગેસ બંધ કરો.

    ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સરસ ઓથેંટીક પનીર બટર મસાલા ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો રોટી અથવા નાન સાથે

    ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર July 13, 2020 00:48

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
July 13, 2020 05:34
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બટર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
  1. મસાલા ચા(masala tea)
  2. સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
  3. પાન મોદક(Paan Modak recipe in Gujarati)
  4. પેરુ સ્મૂધી(Guava Smoothie recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close