કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

નુડલ્સ નાના મોટા બધાને ભાવે છે અને આ ઝટપટ બનતી વસ્તુ છે એ વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે અને છોકરાઓને ફેવરિટ હોય છે અને હું લસણ ડુંગળી વગર બનાવવાની હંમેશા ટ્રાય કરું છું કે ટેસ્ટી બને અને બહાર જવું ટેસ્ટ કરવાની ટ્રાય કરું છું કે જેથી છોકરાઓ ને પણ એવું લાગે કે હોટલ જેવું છે
#પોસ્ટ૫૭
#વિકમીલ૪
#સુપરશેફ૩
#મોન્સૂનસ્પેશ્યલ
#માઇઇબુક

#week૩
#જુલાઈ
#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  • ૨૦૦ ગ્રામ નુડલ્સ
  • ૧/૨ કપલાલ કેપ્સીકમ લાંબા કટ કરેલા
  • ૧/૨ કપલીલા કેપ્સિકમ લાંબા કટ કરેલા
  • ૧/૨ કપકેપ્સિકમ લાંબા કરેલા
  • ૧ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીવીનેગર
  • ૧/૨ ચમચીકાળા મરીનો પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૩ ચમચીટોમેટો કેચઅપ
  • 1 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    નુડલ્સને પહેલા પાણી રેડી આપણે બાફી લેવા પછી એને બફાય પછી એને જાનેમન કડી ઠંડા પાણીથી ધોઈ લેવા પછી હાથ માં તેલ લઇ નુડલ્સને તેલવાડા કરી દેવા એટલે નુડલ્સ એકબીજાને ચોંટશે નહિ છૂટા થઈ જશે પછી એક પેન માં તેલ લઇ લાંબા કટ કરેલા કેપ્સીકમ સાંતળવા

    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એમાં એક ચમચી સોયા સોસ એક ચમચી વિનેગર 1/2ચમચી કાળા મરીનો પાઉડર નાખો સ્વાદાનુસાર મીઠું નાખો

    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાનો કેચઅપ નાખો પછી બધું બરાબર મિક્સ કરો ગ્રેવી થઈ જશે પછી એની અંદર બાફેલા નુડલ્સ નાખી દો

    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નુડલ્સ બરાબર મિક્સ કરી દો અને ગરમાગરમ સર્વ કરો વરસાદમાં ખાવાની બહુ મજા આવે

    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર July 20, 2020 07:38
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Manisha Desai
Manisha Desai @manisha12
July 20, 2020 10:03
Wah ...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
  2. દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
  3. ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
  4. હાંડવો (Handvo recipe in Gujarati)
  5. ચકરી (Chakri Recipe In Gujarati)
  1. ઇટાલિયન વેજીટેબલ રીંગ(italian vegetable ring recipe in Gujarati)
  2. દાબેલી ઇડલી(dabeli idli recipe in Gujarati)
  3. મેથીના મિક્સ થેપલા(methi mix thepla recipe in Gujarati)
  4. તહિની સોસ(tahini sauce recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13219656
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close