કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#સુપરશેફ2
પીળી મગની છુટ્ટી દાળ ખૂબ હેલ્ધી હોયછે. મારા બાળક ને બવ ભાવે. ગઈ કાલે વધેલી દાળ માં થી મૈ મેંદા ના લોટ થી, કચોરી બનાવી. આવા ચોમાસાનાં મોસમમાં કોને કોને ભાવે આ ગરમા-ગરમ કચોરી?

#સુપરશેફ2
પીળી મગની છુટ્ટી દાળ ખૂબ હેલ્ધી હોયછે. મારા બાળક ને બવ ભાવે. ગઈ કાલે વધેલી દાળ માં થી મૈ મેંદા ના લોટ થી, કચોરી બનાવી. આવા ચોમાસાનાં મોસમમાં કોને કોને ભાવે આ ગરમા-ગરમ કચોરી?

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ પીળી મગની દાળ
  • ૨ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૧ ચપટીહિંગ
  • ૧ ચમચીહળદર
  • ૧લીલુ મરચું
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ વાટકીમેંદા નો લોટ
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીમંગરેલા
  • ૧/૪તેલ તળવા માટે
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીપીસેલી સાકર
  • ૧/૨ ચમચીલીંબુનો રસ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ, એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગનો વધાર કરો. લીલુ મરચું નાખી ૨૦-૨૫ મિનિટ પલાણેલી પીળી મગની દાળ નાખી, બધા મસાલા કરો. હાથે થી ૧-૨ ચમચી પાણી દાળ ઉપર છાંટી ને કુકર માં રાહ અને ૩ સીટી થાય એટલે ગેસ બંધ કરી દો. આ છુટ્ટી મગ ની દાળ રોટલી અને કઢી સાથે ખવાય છે.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાટકી જેટલી રાંધેલી દાળ બચી ગઈ, તો મૈં કચોરી બનાવવા નો વિચાર કર્યો.એની માટે, એક બાઉલમાં એક વાટકી મેંદો નો લોટ નાખી, એમાં મીઠું, મંગરેલા અને તેલ નાખી કળક બાંધી લો. એને એક ભીના કપડાથી ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    પછી લુવા કરી, નાની પૂરી વણી લો.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વધેલી દાળ માં, લીંબુ નો રસ, ગરમ મસાલો અને સાકર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વણેલી પૂરી માં દાળ ના મસાલા નું સ્ટફિંગ ભરી બે વેલણ મારી લો.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ગરમ તેલ માં તણી લો.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સર્વ કરો ગરમાગરમ કચોરી ગ્રીન ચટણી અને કેચઅપ સાથે.

    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર July 20, 2020 17:40

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 28, 2021 03:49
Swadista
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ કચોરી દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
  2. દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
  3. ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo recipe in Gujarati)
  1. રવા બીસ્કીટ ભાખરી(rava biscuit bhakhri recipe in Gujarati)
  2. પાસ્તા સમોસા (pasta samosa recipe in Gujarati)
  3. ક્લબ સેન્ડવીચ(club sandwich recipe in Gujarati)
  4. ફરાળી થેપલા(faradi thepala recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220090
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close