કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ૩
#વીક૩
#મોનસૂનસ્પેશિયલ
આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️
સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝

#સુપરશેફ૩
#વીક૩
#મોનસૂનસ્પેશિયલ
આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️
સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫-૩૦
૩
  • 4નાના કારેલા
  • 3-4બટેકા (ઓપ્શનલ)
  • 2 ચમચીમીઠું
  • 2 કપપાણી
  • મસાલા માટે:
  • ૧/૨ કપચમચી ચણાનો લોટ
  • ૧/૨ કપશેકેલા સીંગદાણા નો ભૂકો
  • 1 ટીસ્પૂનજીરું પાઉડર
  • 1 ટીસ્પૂનવરિયાળીનો પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • 2 ચમચીઆમચુર પાઉડર
  • 1 ટીસ્પૂનકાશ્મિરી લાલ મરચું પાઉડર
  • 3 ચમચીતેલ
  • ચપટીહિંગ
  • 1 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂનમીઠું
  • 2 ચમચીતલ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીઘી
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦
  1. 1

    સૌ પ્રથમ કારેલાની છાલ પિલ ઑફ કરી અને તેમાંથી બીજ કાઢી મીઠાના પાણીમાં 15-20 મિનિટ સુધી પલાળી રાખો.

  2. 2

    પછી કારેલા ને મીઠા ના પાણી માં થી બહાર કાઢી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

  3. 3

    બટેટા ને છાલ કાઢી કાપા પાડી લો.

  4. 4

    કડાઈમાં ઘી એડ કરી લોટને શેકી લો ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી લો.

    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સહેજ ઠંડું થાય એટલે સ્ટફિંગ ભરી લો કારેલા અને બટેકા માં.

    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કૂકરમાં લસણ ની ચટણી અને હીંગ નો વઘાર કરી રેડી કરેલા બટેકા અને કારેલા મૂકી ઊપર થી મસાલા એડ કરી હળવે હાથે હલાવી લો.

    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અડધો કપ પાણી ઉમેરો અને ૨ સીટી સુધી કૂક કરો.

  8. 8

    ભરેલા કારેલા નું શાક તૈયાર છે ગરમા-ગરમ સર્વ કરો...

    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    Happy Cooking Friends.. 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર July 26, 2020 12:05

ટિપ્પણીઓ (2)

Foram Vyas
Foram Vyas @cook_24221654
July 26, 2020 12:50
😁😋 Thank You 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karela

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
  2. રોઝ પિસ્તાચીઓ સ્વીસ રોલ (Rose pistachio swiss roll recipe in Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. પાલક નાં પાત્રા(Palak Patra recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13271155
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close