કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.
#ઉપવાસ
#માઇઇબુક

ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.
#ઉપવાસ
#માઇઇબુક

વધુ વાંચો

ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.
#ઉપવાસ
#માઇઇબુક

ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.
#ઉપવાસ
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 7-8અળવી ના પાન
  • 2 વાટકીફરાળી લોટ (જેમાં સાબુદાણા, રાજગરો, મોરૈયો,તપકીરનો મિક્સ લોટ)
  • 1/2 વાટકીસેકેલા શીંગ દાણા નો ભુકો
  • 1/2 વાટકીકોપરાનો ભૂકો
  • 2 ચમચીતલ
  • 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીજીરાનો પાઉડર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીદળેલી ખાંડ
  • કોથમીર
  • નમક સ્વાદ અનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અળવી નાં પાન ધોઈને સાફ કરી લો તેની નસ ને છરીથી દૂર કરો.એક બાઉલમાં મિક્સ ફરાળી લોટ લઈ તેમાં નમક, આદું મરચાં ની પેસ્ટ, શીંગ દાણા નો ભુકો,કોપરાનો ભૂકો, હળદર, લાલ મરચું પાઉડર, લીંબુ નો રસ ખાંડ,તેલ, જીરું પાઉડર નાખી હલાવી લો.

    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાનને ડીશ પર રાખી તેની ઉપર સ્ટફિંગ પાથરી પાનનો વીંટો વાળી રેડી કરો.ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પછી પાત્રા સ્ટીમ કરવા મૂકો.

    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટીમ થાય પછી ઠરવા દો.ઠરે પછી તેનાં પીસ કરી કડાઈમાં તેલ મૂકી તેને સેલો ફ્રાય કરો.ઉપર તલ અને કોથમીર વડે ગાર્નિશ કરો.

    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પાત્રા(farali patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર July 27, 2020 10:23

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 27, 2020 10:31
Yum 👌👌💚
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  3. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
  1. ગાર્લિક સ્પ્રાઉટેડ મઠ (garlic sprouted math recipie in Gujarati)
  2. કાચા કેળા ની સૂકી ભાજી(kacha kela ni suki bhaji recipe in gujarati (
  3. ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)
  4. સાબુદાણાની ખીચડી (ઉપવાસ સ્પેશિયલ)(sabudana khichdi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279166
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close