ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)

Yamuna H Javani @yamuna_h_javani
ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામો અને સાબુદાણા ને મિક્સ કરી તેમાં દહીં અને છાસ નાખી મિક્સ કરી 30 મિનિટ પલાળી રાખો.
- 2
પછી તેને મિક્સર જાર માં લઇ તેની મીડીયમ પેસ્ટ બનાવી ઉત્તપમ નું ખીરું તૈયાર કરી લો.
- 3
પછી તેમાં મીઠું નાખી મિક્સ કરી ગરમ તવા પર ઘી લગાવી બેટર ને પાથરો.હવે તેની ઉપર ટામેટાં, લાલ- લીલા મરચા પાથરો.ઉપર ચીલી ફ્લેક્સ અને મરી પાઉડર છાંટી ઉપર ફરી આછું બેટર પાથરી માથે ઢાંકણ ઢાંકી 2 મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 4
બે મિનિટ બાદ તેને ઉલટાવી ફરી ઢાંકણ ઢાંકી કુક થવા દો.
- 5
હવે આપણું ઉત્તપમ તૈયાર છે તેને તમારી મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઉત્તપમ(farali uttpam recipe in gujarati)
ઉત્તપમ એ દક્ષિણ ભારત ની પ્રીય વાનગી છે જે નાસ્તા મા,લંચ મા,ડિનર બધા મા લઈ શકાય છે .આમ તો આ ચોખા, દાળ મા થી બનાવવા મા આવે પણ મે આજે મોરયો,સાબુદાણા અને મીક્ષ વેજીટેબલ મા થી બનાવ્યા છે જે આપણે ઉપવાસ મા પણ ખાઈ શકિયે#માઇઇબુક#પોસ્ટ 27#ઉપવાસ Rekha Vijay Butani -
-
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Vidhi V Popat -
ફરાળી ઉત્તપમ (Farali Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 1જ્યારે ફરાળ બનાવવાની બહુ જલ્દી હોય ત્યારે આ ઉત્તપમ બનાવવા બહુ સહેલા પડે છે Preity Dodia -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ફરાળી ઢોકળા
#HM આ ઢોકળા શ્રાવણ માસમાં વધારે બને છે .ઢોકળા દરેક ગુજરાતી ઓ ને ફેવરિટ હોઈ છે . આ ઢોકળા ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Mira Sheth Maniyar -
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#Uttapam#Potato#Yogurt#Week1#CookpadIndiaજો ઘરમા ઢોસાનુ અથવા ઇડલીનુ ખીરુ પડ્યુ હોય તો ઉત્તપમ ખુબ સહેલાઈથી અને ઝડપથી બની જાય છે.જે સ્વાસ્થ્ય માટે એક પોષ્ટિક ખોરાક પણ છે.જેને તમે સવારના નાસ્તામા અથવા તો સાંજે પણ તેને બનાવી શકો છો. મારાં બાળકો ઉપરથી જે શાક ઉમેરીને બનાવાય છે એ નથી ખાતા એટલે હુ બધાં શાક ખીરું માં ઉમેરીને બનાવું છુ. Komal Khatwani -
ફરાળી ક્રિસ્પી ઉત્તપમ (Farali Crishpy Uttpam Recipe In Gujarati)
#વેસ્ટ#સાઉથ સાૃવણ મહિનામા એક ને એક વસ્તુ ફરાળ મા ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક નવીન ખાવાની ઈરછા થઈ તો મે ફરાળી ટેસ્ટફુલ કિૃસ્પી ઉત્તપમ બનાવ્યા છે . Devyani Mehul kariya -
ફરાળી ઉત્તપમ
#HM ફરાળમાં બટેટા ખાઈને બધા થાકી જાય છે તો આજે આપણે નવી વાનગી બનાવી ફરાળી ઉત્તપમNeha kariya
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR શ્રાવણ ફેસ્ટિવ રેસીપી વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે. Dipika Bhalla -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
ફરાળી પુડલા
#SJR#RB17 આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post 1આજે અમે લાવ્યા છે આપના માટે સાઉથ ઇન્ડિયન મિક્સ ઉત્તપમ બનાવવાની રીત, આમ આ સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ આજકાલ ઘણા લોકો ને ખુબ જ ભાવે છે એને અલગ અલગ રીત થી બનાવામાં આવે છે, અમુક લોકો નાસ્તામાં પણ ખાતા હોય છે અને નાના છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો આ રીતે ઉત્તપમ ના નાખવાથી ખાય જતા હોય છે, અને ખાવામાં ખુબ જ પૌષ્ટિક અને હળવો ખોરાક છે. 😋😋.................અને સાથે ઉત્તપમ નું ખીરું કેમ બનાવવું અને ટોપરા ની વઘારેલી ચટણી સાથે ખાવાની ખુબ જ મજા આવશે. 😋😋😋..................જરૂર જોજો અને તમારા મીત્રો ને પણ જરૂર share કરજો અને કેવી બની છે અને મારા comment Box માં જરૂર જણાવ જો..................... Jaina Shah -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
રવામસાલા ઉત્તપમ (Rava Masala Uttpam Recipe in Gujarati)
#GA4#week1#Uttapumરવા માંથી ઉપમા કે શીરો બનવા માં આવે છે. મેં અહીં રવા માંથી ઉત્તપમ બનવ્યા છે જે સરળતા થી અને જલ્દી થી બની જાય છે. તમારે ઇનસ્ટન્ટ કંઈક તિયાર કરવું હોય તો બનવી શક્ય છે. તેને સાવરે નાશ્તા માં કે રાત્રે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265643
ટિપ્પણીઓ