સાબુદાણાની ખીચડી (ઉપવાસ સ્પેશિયલ)(sabudana khichdi recipe in gujarati)

Pinal Parmar @cook_24994738
સાબુદાણાની ખીચડી (ઉપવાસ સ્પેશિયલ)(sabudana khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં સાબુદાણા લઇ સાબુદાણા ને બરાબર ધોઈ ને ત્રણ કલાક માટે પલાળવા.
- 2
હવે સાબુદાણા પલડી જાય ત્યારબાદ એક કડાઈમાં ૩ ચમચી તેલ નાખીને ગરમ થવા દેવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ લીલા મરચા નાખી દેવા એક બે મિનિટ બાદ બાફેલા બટાકાનો માવો કરીને કડાઈમાં નાંખવા અને હવે જરૂરિયાત મુજબ સિંધવ મીઠું અને પલાળેલા સાબુદાણા નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 3
ત્યારબાદ શેકેલા સિંગદાણાનો ભૂકો ઉપરથી નાખવો અને બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ બે મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું હવે આપણા સાબુદાણા ઉપવાસમાં ખવાય એવા રેડી છે.
- 5
જો તમે સાબુદાણાની ખીચડી માં જીરુ કે પછી કોથમીર ખાતા હો તો તમે એ પણ નાખી શકો છો.
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં સાબુદાણાની ખીચડી લઈ સર્વ કરો સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાવા થી સારું લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
-
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#sabudanakhichdi#fastspecial#cookpadgujarati Mamta Pandya -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279195
ટિપ્પણીઓ