કાચા કેળા ની સૂકી ભાજી(kacha kela ni suki bhaji recipe in gujarati (

Priyanka Shah @cook_22018359
કાચા કેળા ની સૂકી ભાજી(kacha kela ni suki bhaji recipe in gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં તેલ લઈ તેમાં જીરું નાખી હળદર નાખી લીંબડો, કેપ્સિકમ, લીલું મરચું, ટામેટું બધું ઉમેરી ચડવા દો હોવી તેમાં જરૂરી મસાલા જેમ કે લાલ મરચું, ધાણા જીરું મીઠું ખાંડ અને લીંબુ નાખી બધું ચડવા દો.
- 2
હવે તેમાં શેકેલા સીંગદાણા નો ભુક્કો અને બાફેલા કાચા કેલા નાખી ચડવા દો. જરૂર લાગે તો કેળ નું પાણી ઉમેરી શકાય જેથી થોડું સૂકું ના થાય. કોથમીડ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા ની સૂકી ભાજી(Kela shuki bhaji recipe in Gujarati)
#GA4#week2ફરાળ ની એક સારી આઇટમ અને બટેટા ની જગ્યા એ હેલથી છે Monika Sata -
-
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi -
-
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
-
-
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
-
-
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
-
-
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
-
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
કાચા કેળા નો ચેવડો (Kacha Kela Chevdo Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia#Khacha Kela નો Chevdo. Brinda Padia -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279269
ટિપ્પણીઓ