કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#GA4
#week1
#Punjabi

#GA4
#week1
#Punjabi

વધુ વાંચો

વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#GA4
#week1
#Punjabi

#GA4
#week1
#Punjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • યલો ગ્રેવી બનાવવા માટે
  • ૧/૪ કપપાણી
  • ૧ નંગડુંગળી
  • ૨ નંગટામેટા
  • 1 નંગતમાલપત્ર
  • ૪-૫ નંગ મરી
  • ૧ ટુકડોતજ
  • 1 નંગબાદિયા
  • ૧ ટુકડોજાવંત્રી
  • ૧ ચમચીવરીયાળી
  • ૧ ચમચીકાજૂ
  • ૧ ચમચીમગજતરી બી
  • ૧ ચમચીતલ
  • ૧/૨ ચમચીઇલાયચી દાણા
  • ૨-૩ નંગ લવિંગ
  • પેસ્ટ બનાવવા માટે
  • ૨-૩ નંગ લીલા મરચાં
  • ૪-૫ કળી। લસણ
  • ૧ ટુકડોઆદુ
  • ૧/૨ ચમચીલીબું નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીતેલ
  • ગ્રેવી બનાવવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીધી
  • ૧ ચમચીજીરું
  • ૨ ચમચીઆદુ,લસણ,મરચાં ની પેસ્ટ
  • ૧ નંગસમારેલી ડુંગળી
  • ૧ ચમચીશેકલા જીરું નો પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીકિચનકિંગ મસાલો
  • ૧/૨ ચમચીકસુરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • વેજ મખ્ખનવાલા બનાવવા માટે
  • ૧ મોટી ચમચીબટર
  • ૧ ચમચીતેલ
  • ૧નાનું બટાકું
  • ૧નાનું કેપ્સીકમ
  • ૧ કપબાફેલા મકાઇદાણા,વટાણા,ગાજર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચીકિચનકિંગ મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીમલાઇ
  • ૧/૨કયુબ ચીઝ
  • પાણી જરુંર મુજબ
  • ૧ ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી બનાવવા માટે એક કુકર માં પાણી ડુંગળી,ટામેટા,તમાલપત્ર,લવિંગ,મરી,તજ,બાદીયા,જાવંત્રી,કાજુ,વરીયાળી,મગજતરી,ઇલાયચી નાંખી ૨ સીટી વગાડી બાફી લો.હવે ઠુંડું પડવા દો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્ષર માં પીસી લો. હવે ફરી મિક્ષરજાર માં મરચાં,લસણ,આદુ,લીબું નો રસ,મીઠું તેલ નાંખી પેસ્ટ બનાવવી લો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગ્રેવી બનાવવા માટે:- એક પેન માં તેલ,ધી લો હવે તેમાં બનાવેલી પેસ્ટ નાંખી સાંતળો.હવે તેમાં ડુંગળી નાંખી સાંતળો,

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું,ઘાણાજીરું,હળદર,જીરા નો પાઉડર,કિચનકિંગ મસાલો,કસુરીમેથી નાંખી મિક્ષ કરો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેલ છુટ્ટું પડે એટલે તેમાં બનાવેલી ગ્રેવી નાંખી ૫-૬ મિનિટ થવા દો.હવે એક પેન માં તેલ લો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બટાકા,નાંખી ચડવા દો.પછી તેમાં કેપ્સીકમ,નાખો,હવે તેમાં બાફેલા શાકભાજી નાંખો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મિક્ષ કરી બનાવેલ ગ્રેવી માં નાંખી મિક્ષ કરો.હવે તેમાં કિચનકિંગ મસાલો,લાલ મરચું,મીઠું મલાઇ નાંખી મિક્ષ કરી મિનિટ થવા દો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં ચીઝ,કોથમીર નાંખી રોટી પરાઠા સાથે સવઁ કરો.

    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર September 15, 2020 05:37
palsana surat

ટિપ્પણીઓ (5)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
September 20, 2020 20:45
Yummy...,👌👌😍😍😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મખ્ખનવાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
  2. ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
  3. પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
  4. ઉત્તપમ
  5. ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
  1. ચોકલેટ ઉત્તપમ (Chocolate Uttpam recipe in Gujarati)
  2. મસાલા લચ્છા પરાઠા (masala lacchaa paratha recipe in gujarati)
  3. લછછા પરાઠા (Laccha paratha Recipe In Gujarati)
  4. મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13641275
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close