ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક

આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો.
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર હલવા માટે એક પેન માં ગાજર નું છીણ અને દૂધ એડ કરી તેને બાફી લો.
- 2
હવે થોડુ દૂધ ઉકળી જાય ત્યારે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં કાજુ,બદામ એડ કરી મિક્સ કરી લો.હવે દૂધ થોડું બળી જાઇ અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં મિલ્ક મેડ એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં ઘી એડ કરી મિક્સ કરી લો અને પિસ્તા ની કતરણ અને કિશમિષ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરી લો.હલવો રેડી છે.
- 4
હલવો થન્ડો થાય એટલે તેમાં 2 ચમચી મિલ્ક મેડ એડ કરી મિક્સ કરવું.હવે તેને કેક મોલ્ડ માં લઇ લેયર બનાવી લો.
- 5
દૂધપાક માટે એક કડાઈ માં દૂધ લઇ તેમાં ચોખા એડ કરી તેને ધીમી આંચ ઉપર ઉકાળી લો.ચોખા 3/4 જેવા બફાઈ જાઇ એટલે તેમાં ખાંડ,કાજુ નાં ટુકડા એડ કરી મિક્સ કરી લો.
- 6
દૂધપાક ઉકળી જાઇ એટલે તેમાં બદામ-પિસ્તાની કતરણ,રોઝ વોટર,કેસર વાળું દૂધ એડ કરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરી લો.દૂધપાક રેડી છે
- 7
દૂધપાક પુડીંગ બનાવવા માટે 1 બોલ માં 3 ચમચી કોર્નં ફ્લોર ને 1 કપ દૂધ માં ઓગાળી લો.
- 8
હવે કોર્ન ફ્લોર વાળા મિશ્રણ ને દૂધપાક માં એડ કરી મીક્ષ કરી લો.હવે પનીર એડ કરી મિક્સ કરી લો.ગઠ્ઠા ન રે એવી રીતે મિક્સ કરી લો.મિશ્રણ ને સતત હલાવતા રહેવું.
- 9
હવે મિશ્રણ થોડું ઘટ્ટ થાઈ એટલે તેને કેક નાં મોલ્ડ માં ગાજર હલવા ની ઉપર લેયર કરી લો.તેને ફ્રિજ માં 7-8 કલાક માટે સેટ કરી લો.
- 10
મેંગો પુડીંગ માટે નોન સ્ટીક પેન માં દૂધ અને કેરી નો પલ્પ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરી લો.
- 11
એક કપ માં કોર્નં ફ્લોર એડ કરી તેમાં દૂધ એડ કરી મિક્સ કરી લો.હવે આ મિશ્રણ ને કેરી વાળા મિશ્રણ માં એડ કરી મિક્સ કરી લો.ગઠ્ઠા ન રે એવી રીતે મિક્સ કરી લો.
- 12
હવે તેમાં ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરી લો..મિશ્રણ સતત હલાવતા રહેવું.થોડું ઘટ્ટ થાઈ એટલે તેને કેક નાં મોલ્ડ માં દૂધપાક ની ઉપર લેયર કરવું.તેને 6-7 કલાક માટે ફ્રિજ માં સેટ કરવું.
- 13
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક રેડી છે.તેને ચીલ્ડ સર્વ કરો.
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બીટ હલવા કટોરી વિથ કેરેટ ઇન્સ્ટન્ટ રબડી (Beet Halwa With Instant Carrot Rabdi Recipe In Gujarati)
#GA4#Week5#Beetroot#sweet#MyPost50 એકવાર નીરુ બેન ઠક્કર એ દૂધી હલવા કટોરી બનાવેલી... તેની પ્રેરણા લઇ મેં આજે બીટ હલવા કટોરી બનાવી... બીટ અને ગાજર નું કોમ્બિનેશન સારું લાગતું હોય છે અને હું શિયાળામાં બીટ ગાજર નો હલવો વારંવાર બનાવતી હું છું... તો આજે મેં એમાંથી એક નવી રીતે ગાજર અને બીટ ને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે. Hetal Chirag Buch -
ડ્રાય ડેટસ એન્ડ આલમઁડ કેક
#CookpadTurns4આ કેક માં મેં ખારેક અને બદામ નો ઉપયોગ કરીને કેક બનાવી જે ખૂબ જ સરસ બની .આ મારી પોતાની રેસિપી છે Avani Parmar -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
ગાજર નો હલવો ગાજર શેપમાં (Gajar Halwa In Gajar Shape Recipe In Gujarati)
ગાજર નો હલવો ગાજર શેપ માં#Rainbow#RC3 #Red#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ગાજર #હલવો #ગાજરશેપ #ગાજરનોહલવોગાજર શેપ ગાજર હલવોશિયાળામાં ખાસ લાલ મીઠાં ગાજર મળતાં હોય છે..ગાજર નો હલવો બધાં ને જ ભાવે છે..ગાજર નાં હલવા ને મેં મૂળ કુદરતી ગાજર નાં શેપ માં સર્વ કરવા નો પ્રયાસ કર્યો છે.. તમને મારી રેસીપી ગમી હોય તો જરૂર થી જણાવશો.. Manisha Sampat -
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
ગાજર હલવા શોટસ
#વિકમીલ૨#સ્વીટ આ રેસિપી ખાસિયત એ છે કે ગાજર ના હલવા સાથે મેં રબડી બનાવી છે અને ટેસ્ટમાં ખૂબ જ ફાઇન લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો અને તેનું સૂચન જરૂર જણાવશો Khyati Ben Trivedi -
ખજૂર ડ્રાયફ્રૂટ કાટલું કેક (Khajur Dryfruit Katlu Cake Recipe In Gujarati)
#MW1આ કેક પહેલી વાર બનાવી સવારે કાટલું પાક બનાવતી વખતે વિચાર આવ્યો કે બધાં ડ્રાય ફૃટસ ,કાટલું,ખજૂર એડ કરી ને કેક બનાવી શકાય તો પહેલી વખત બનાવી પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બની.તેમાં ખજૂર ની સાથે દ્રાયફ્રુટ અને ગુંદ એડ કરેલું છે એટ્લે થોડો નટી ટેસ્ટ આવે છે જે ખૂબ સરસ લાગે છે.આદુંવાળી ચા સાથે આ કેક ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
-
કેરેટ હલવા વીથ ડ્રાયફૂટસ(Carrot halwa with dryfruits recipe in Gujarati)
#CookpadTurns4Dry fruits specialડ્રાયફૂટસ સ્પેશ્યલશિયાળો આવતાં જ બજારમાં લાલ ચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીં ગાજર નો હલવો બનાવીશું અને એ પણ સૂકા મેવા થી ભરપુર. Chhatbarshweta -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia -
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
મેંગો લાયલી લુબનાન
#દૂધ#goldenapron17th week recipeલાયલિ લુબનાન એક લેબેનીસ પૂડિંગ છે. જેમાં રોઝ ફ્લેવર્સ હોય છે. અહીંયા મે તેમાં થોડા ફેરફાર કરી ને મેંગો ફ્લેવર્સ માં બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સૂજી, દૂધ અને મેંગો નાં કોમ્બિનેશન થી બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
નવરત્ન કોરમા
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 24આ રેસિપી મારી ફેવરિટ છે જે હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ શાકને તમે સ્વીટ અને સ્પાઈસી બંને રીતે બનાવી શકો છો. અહિં હું થોડું સ્વીટ હોઇ એવી રેસિપી શેર કરીશ.મારા ઘરમાં બધાને આ શાક કોફતાવાળું ભાવે છે તેને તમે કોફતા વગર પણ બનાવી શકો છો. Avani Parmar
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ (50)