ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)

Aneri H.Desai @cookwiidaneri9
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લો તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરૂ ઉમેરો અને મિક્સ કરો. હવે એમાં આદુ ની પસ્ટે ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 2
હવે એમાં ડુંગળી ઉમેરો અને બરાબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ આછો ગુલાબી ના થાય ત્યાં સુધી. હવે એમાં કેપ્સીકમ ઉમેરો એને પણ ૨ મિનિટ માટે થવા દો. હવે એમાં ટામેટા ઉમેરો અને પણ ૨ મિનિટ માટે થવા દો.
- 3
હવે એમ લાલ મરચું પાઉડર હળદર ઉમેરો એને મિક્સ કરી લો. હવે એમાં ગ્રેવી મસાલો ઉમેરો અને ધાણા જીરૂ પાઉડર ઉમેરો. હવે એમાં થોડું પાણી ઉમેરો અને મિક્સ કરો
- 4
હવે એમાં છીણેલું પનીર ઉમેરો અને ૨ મિનિટ માટે થવા દો. હવે એમાં મલાઈ ઉમેરો એને ૧ મિનિટ માટે થવા દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680449













ટિપ્પણીઓ (10)