કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week2
#પાલક
#post1
#ટ્રેડિંગ
#post1
#ઢોકળા

💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀
આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝન
ઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
4 લોકો
  • 250 ગ્રામપાલક
  • 1 નંગબીટ
  • 3 કપરવો
  • 1/2 કપચોખાનો લોટ
  • 1 કપદહીં
  • જરૂર મુજબપાણી
  • સ્વાદ મુજબમીઠું
  • 1 ચમચીઈનો
  • 6-7કળી લસણ
  • 2 ટુકડાલીલુ મરચું
  • વઘાર માટેઃ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂં
  • 1 ચમચીતલ
  • 6-7 નંગ મીઠા લીમડાના પાન
  • 1 ચમચીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક તપેલી માં રવા ને ચાળી લઈ તેમાં દહીં, મીઠું જરૂર મુજબ પાણી નાખીને ઢોકળા નું ખીરૂ તૈયાર કરવું.30 મિનિટ રહેવા દેવું.

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં બીટના ટુકડા કરીને ઉકાળવું,બીજા બાઉલ માં પાલક ઉકાળવી,

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    30 મિનિટ પછી ખીરા ના 3 ભાગ કરવા, એક માં પાલક,લીલુ મરચુ,4 લસણની કળી,ખીરૂ,પાણી નાખી ગ્રાઈન્ડ કરી સ્મુથ બેટર કૉવું.તેવી જ રીતે બીટ અને ખીરૂ ગ્રાઈન્ડ કરવા અને 3 માં ખીરૂ અને પાણી જ ગ્રાઈન્ડ કરવું.ત્રણેય ખીરા મા 1 ચમચી ઈનો નાખવો..ખીરૂ તૈયાર.....

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કૂકર લઈ તેમાં પાણી નાખી 10 મિનિટ ઉકાળો(પ્રિહીટ),એક તપેલીને તેલ થી ગ્રીસકરો પછી તેમાં પહેલા સફેદ બેટર, પછી લાલ અને લીલુ,વારાફરતી આવી જ રીતે કરવુ,થાઈ જાય પછી સળી લય પેટનૅ કરવી...

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    25 મિનિટ થવા દેવું,પછી ઠંડા થાય એટલેતેના ટુકડા કરીને વઘાર કરવો...દહીં અને અથાણા ના સંભાર સાથે સવૅ કરવું....

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નોંધઃ ખીરૂ રેડી કરીએ ત્યારે અેકસરખું મીઠું નાંખવું...જેથી સ્વાદ માં ફરક ના પડે...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર September 22, 2020 19:20

ટિપ્પણીઓ (4)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
September 23, 2020 05:16
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
  2. ગ્રેનોલા કપ્સ ફ્રૂટ યોગર્ટ( Granola cups fruit yogurt recipe in Gujarati
  3. બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
  4. ચાઈનીઝ સમોસા.(chinese samosa Recipe in Gujarati.)
  5. ગાર્લિક બ્રેડ
  1. બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
  2. ગરમ ગરમ સુખડી (Sukhdi Recipe In Gujarati)
  3. વેજ હક્કા નુડલ્સ વિથ બનાના ડ્રાયફ્રુટ શેક
  4. વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694788
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close