વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)

#GA4
#Week2
#Puzzel word is -Nuddles
નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે..
અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે..
પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે....
તો ચાલો જોઈએ તેની રેસિપી.....
વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
#GA4
#Week2
#Puzzel word is -Nuddles
નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે..
અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે..
પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે....
તો ચાલો જોઈએ તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં મેગી નું પેકેટ ડુંગળી, ટામેટા, લીલુ મરચું, લઈ લો... પછી એક તપેલીમાં નુડલ્સ નું પેકેટ તોડી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેને પકવી દો.... નુડલ્સ ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો, અને એક પ્લેટમાં વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લો સાથે ડુંગળી ટામેટા અને લીલાં મરચા સુધારી લો......
- 2
સુધારેલી સામગ્રી તૈયાર કરી લેવી... ત્યારબાદ તે જ તપેલીમાં 2 ચમચા તેલ મૂકી વઘાર તૈયાર કરવો... પછી તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરો....
- 3
પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો.... ત્યારબાદ બધો સરખી રીતે મિક્સ કરી લો.... અને પકવેલી nodals તેમાં ઉમેરો....
- 4
પછી ઉપર આપેલા બધા મસાલા અને પેકેટમાં આપેલો મસાલો ઉમેરો.... પછી બધું સરખી રીતે મિક્સ કરી લો... ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા પનીરના ટુકડા ઉમેરો...... ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરી લો....
- 5
ત્યારબાદ ગરમાગરમ સર્વિંગ પ્લેટ મા લઈ ડુંગળીની સ્લાઈસ અને કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો..... તો તૈયાર છે આપણી ઝટપટ બની જતી નુડલ્સ..... જેમાં પનીર ઉમેરેલા છે જેથી ટેસ્ટ અને સ્વાદની દૃષ્ટિએ જલ્દી ટેસ્ટ આપે છે......
- 6
😍😍😍😍😍
- 7
🤩🤩🤩🤩🤩🤩
- 8
#Goldenapron4#Week2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles recipe in Gujarati)
#GA4#Week2#Puzzel word is-- Nuddles નુડલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને તે ખૂબ જ ઝડપથી થઇ જાય છે. એમાં બધા વેજિટેબલ્સ પણ ઉમેરાતા હોઇએ છીએ . જેથી જે બાળકો વેજિટેબલ્સ ના ખાતા હોય તે પણ નુડલ્સ સાથે ખાવા લાગે છે.. પણ મેં આ નુડલ્સ માં ટામેટાં ,લીલાં મરચાં ,ડુંગળી, અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ખુબ ટેસ્ટી અને યમ્મી લાગે, અને સાથે સાથે મજા પણ આવે.. તો ચાલો જલ્દી થી નોંધી લો તેની રેસિપી......D Trivedi
-
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
ચોમાસાની સિઝનમાં આપણને બધાને ગરમ ગરમ અને ઝડપથી થઈ જાય તેવી રેસીપી ખાવાનું પસંદ આવે છે... અને પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઈક ઓર છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#ફટાફટ આ એક એવી વાનગી છે કે જેને તમે સવારે બ્રેકફાસ્ટમાં ઇવનિંગમાં ડિનરમાં, બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... આ વાનગીનો મહત્વ એ છે કે તેમાં ઘણા બધા વેજિટેબલ્સ હોવાથી બાળકો ખાઈ લે છે જેને તેમને ખ્યાલ આવતો નથી.... તો ચાલો જોઈએ તેને રેસીપી..... Khyati Joshi Trivedi -
-
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi -
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Tasty Food With Bhavisha -
-
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
#AM2હેલો ફ્રેન્ડ્સ,કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો....આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો..... Dhruti Ankur Naik -
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પોટેટો સ્લાઈસ વેજીટેબલ સેન્ડવીચ(potato slice vegetable sandwich
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ7#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક મસ્ત મજાની બાળકોને અને મોટેરાઓ બધાને ગમે તેવી અને જલ્દી થઈ જાય તેવી રેસીપી લઈને આવી છું.બાળકો સાંજે સ્કૂલેથી અથવા ટ્યુશનમાં થી આવીને કંઈક નાસ્તા ની ફરમાઈશ કરતા હોય ત્યારે તેમને આવી ડીસ કરી આપવાથી ખૂબ મજા આવે છે. અને પાછું ટેસ્ટી, yummy, અને delicies, અને જલદી થઈ જાય તેવી રેસીપી છે.... . તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#GA4#Week2#Noodles#cookpadindia#cookpadgujrati આજે મેં નુડલ્સ બનાવ્યા છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
સૂકીભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Potato-puzzel word is ફરાળમાં આપણે બટાકાનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ કરીને નાના બાળકોને બટાકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે.. અને રેગ્યુલર માં પણ જો આપણે બાળકને બટેકા નું શાક આપીએ તો તે બીજા એક પણ શાક અડતું નથી ,,, અને આથી જ બટાકાને તો શાકનો રાજા કહેવામાં આવે છે.. કેમકે બટાકા બધા શાક ની સાથે ભળી જાય છે.. અને બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બને છે તો ચાલો જોઈએ આપણે બટાકાનુ ફરાળી સૂકીભાજી તો ચાલો જોઈએ આપણે બટાકાનું ફરાળ સૂકીભાજી. તો ચાલો જોઈએ બટાકાનું ફરાળ સૂકીભાજી શાક Khyati Joshi Trivedi -
મસાલેદાર પૌવા
#વેસ્ટ#ગુજરાત આ રેસિપી બનાવી ખૂબ સરળ અને ઝડપી છે.... અને આપણે સવારના બ્રેકફાસ્ટમાં, ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે.... અને હવે તો ગુજરાતની દરેક ગાંઠિયા ની દુકાનમાં પણ જોવા મળે છે, અમદાવાદમાં પણ લોકો સવારે મોર્નિંગ વોક કરીને એક પૌવા હાઉસ છે જે લો ગાર્ડન પાસે આવેલું છે, ત્યાં રોજ સવારે ગરમાગરમ નાસ્તો કરીને પછી જ ઘરે જાય છે... આ ખૂબ ફેમસ રેસીપી છે....... Khyati Joshi Trivedi -
વેજીટેબલ બિરયાની અને ટમેટા સૂપ
#મોમ#સમર#મે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો આ વેજીટેબલ બીજાની બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
દાળિયા સીંગદાણા ની ચટણી અને રવા પુડલા(Daliya Penuts Chutney with Rava Pudla Recipe In Gujarati)
#સાઈડ આપણા ગુજરાતમાં જુદી જુદી જાતની ચટણી બને છે... બધા મા એક અલગ અલગ વિશેષતા હોય છે. અને તેમાંની દરેક વસ્તુઓ પ્રોટીન વિટામિનથી ભરપૂર હોય છે... તો આજે હું તમારી સાથે દાળિયા સીંગદાણા ની ખાટી, મીઠી,તીખી ચટણી ની રીત લઈને આવી છું.. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી...... Khyati Joshi Trivedi -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
વેજ હક્કા નુડલ્સ (veg Hakka noodles Recipe in gujarati)
આ મારી પેહલી ચાઈનીઝ રેસીપી છે મને ઓછું પસંદ છે થોડું...પણ બાળકો ને માટે ટા્ય કરી....રેડી મેડ મસાલા સાથે....ને સરસ બની...ખુબ જ ભાવી....તમે પણ ટ્રાય કરો. Shital Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (20)