પાલક સબ્જી (Palak sabji recipe in Gujarati)

Ved Vithalani @cook_26377923
પાલક સબ્જી (Palak sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સમારી લો અને ધોઈ લેવી પાણી નીતરી આવે પછી કડાઇ મા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હીંગ ઉમેરવાની
- 2
હવે પાલક ઉમેરીને હલાવવાનુ, પાલક ને થોડીક ચડી જવા દો
- 3
પાલક ચડે એટલે ટામેટા ઉમેરીને હલાવવાની,ટામેટા ચડી જાય એટલે મસાલા ઉમેરીને હલાવવાનુ છે,
- 4
પછી પાણી નાખી થોડીક વાર ફાસ્ટ તાપે ઉકાળી લેવું, હવે ગરમાગરમ પીરસો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698903











ટિપ્પણીઓ