કેળા ની સૂકી ભાજી(Kela ni suki bhaji Recipe in Gujarati)

Hiral Shah
Hiral Shah @heer_1991

કેળા ની સૂકી ભાજી(Kela ni suki bhaji Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. બાફેલી કેળા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. ૨ ચમચીગરમ મસાલો
  7. લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેળા બાફી લો ત્યાર બાદ તેની છાલ કાઢી નાના પીસ કરો

  2. 2

    એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ,જીરુ,હિંગ લીમડો નાખી, બાફેલી કેળા નાખવી. ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી, મીઠું, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરવું.

  3. 3

    કેળા ની સૂકી ભાજી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes