મેથી ના સોફ્ટ મુઠીયા (Methi Na Muthiya Recipe In Gujarati)

Disha vayeda @cook_26317150
મેથી ના સોફ્ટ મુઠીયા (Methi Na Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉ ના લોટ મા ચણા નો લોટ બધા મસાલા તેમજ તેલ ઉમેરી બધા પાની થી સોફ્ટ લોટ તૈયાર કરી લેવો.
- 2
ત્યાર બાદ લોટ માથી લંબગોળ મુઠીયા વારી લેવા.
- 3
એક મોટી કઢાઇ મા પાની ગરમ મુકી પાની ઉકરવા નુ ચાલુ થઈ ઍટલે તેમા મુઠીયા એડ કરવા પાણી મા મુઠીયા ઉપર તરી ને આવે ત્યા સુધી ઉકારવા.
- 4
મુઠીયા બફાઈ જાય પછી તેમના નાના નાના ટુકડા કરી લેવા.
- 5
ત્યાર બાદ વઘાર કરી લેવો.
- 6
તો તૈયાર છે ગરમ ગરમ મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13703548









ટિપ્પણીઓ (4)