ઇન્સ્ટન્ટ બનાના ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ (Instant Banana Dry Fruit Ice Cream Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

ઇન્સ્ટન્ટ બનાના ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ (Instant Banana Dry Fruit Ice Cream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૩ લોકો માટે
  1. 3 કેળા
  2. 6 ચમચીદુધ
  3. 1/2 ચમચી ખાંડ
  4. જરૂર મુજબ ડ્રાયફ્રૂટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ કેળા ની છાલ ઉતારી સુધારી લો ને પછી એક ડબામાં રાખી કલાક માટે ફ્રિજર મા મુકી દો

  2. 2
  3. 3

    પછી તેણે મિકસર લઈ તેમા દુધ ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખી મિકસર ફેરવી લો પછી તેણે ડબામાં કાઢી અને પાછુ 1 કલાક માટે રાખી દો તૈયાર છે બનાના ડા્યફુ્ટ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes