પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)

Patel Hili Desai @cook_26252240
પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને બાફી પાણી કાઢી ગ્રાઇન્ડ કરી લેવું પછી તેમાં લસણ, કોર્ન ફ્લોર, મીઠું અને બ્રેડ ક્રમ્સ નાખી મસળી તૈયાર કરી લેવું.
- 2
ત્યારબાદ સ્ટફિંગ માટે ચીઝ, પનીર, કાંદા અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લેવું અને ગોળ બોલ વાળી લો.
- 3
પછી હાથ પર તેલ લગાવી સ્ટફિંગ મૂકી ગોળ બોલ વાળી લો.
- 4
ત્યારબાદ તળી કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706242












ટિપ્પણીઓ (2)