મેથીના ભજીયા(methi na bhajiya Recipe in Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

મેથીના ભજીયા(methi na bhajiya Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250ઞામ ચણાનો લોટ
  2. 1 વાટકીમેથીની ભાજી
  3. 2 ચમચીઆખા મરી
  4. 2 ચમચીઆખા ધાણા
  5. 3નઞ મરચાં,કોથમરી
  6. 1લીંબુ નો રસ
  7. સ્વાદ અનુસારમીઠું.સોડા
  8. તડવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ તેમા મેથીની ભાજી,મરચાની કટકી, આખા ધાણા,મરી,લીંબુનો રસ,સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધુ મિક્સ કરવુ

  2. 2

    ત્યાર બાદ તેમાં પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરવુ.ખીરાને 5,10 મિનિટ રહેવા દો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી ખીરામાં ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો ત્યાર બાદ ભજીયા ઉતારીલો તેને લીલા મરચાં અને ડુંગળી,કેચપ સાથે સવ કરો આપણા મેથીના ભજીયા તૈયાર... ઝરમર વરસતા વરસાદમાં ગુજરાતીઓનું favrouit ગરમાગરમ ભજીયા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

ટિપ્પણીઓ

Similar Recipes