કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504

#GA4 #Week2

#GA4 #Week2

વધુ વાંચો

પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504

#GA4 #Week2

#GA4 #Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫-૫૦ મિનિટ
૨
  1. ૧ વાટકીરવો (ઝીણો)
  2. ૧/૨ ઝુડી પાલક ઝીણા સમારેલા
  3. ૭-૮ લસણ ની કળી
  4. ૨લીલા મરચાં
  5. ૧/૨ ચમચીતલ
  6. સ્વાદ મુજબમીઠું
  7. સ્વાદ મુજબચાટ મસાલો
  8. ૨સુકા લાલ મરચાં
  9. ૧ ચમચી રાઈ
  10. ૧/૨ ચમચી જીરું
  11. ૨ ચમચી તેલ વઘાર માટે
  12. ૧ ચપટી ખાવા નો સોડા અથવા ઈનો
  13. જરૂર મુજબ દળેલી ખાંડ
  14. ૧ ડાળી મીઠો લીમડો
  15. 3/4 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૦ મિનિટ
  1. 1

    એક બાઉલ લો. તેમાં રવો નાખો. રવા માં પાણી નાખી બરાબર મિકસ કરો. તેને ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને રાખો. ત્યાં સુધીમાં માં ગેસ પર ૧ પેન માં ૩-૪ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી એકદમ ઉકળવા લાગે એટલે તેમાં ઝીણા સમારેલા પાલક ઉમેરો. પાલક ને ૫-૬ મિનિટ સુધી પકાવો. પછી બીજા બાઉલમાં ઠંડું પાણી અને થોડા બરફ ના ટુકડા ઉમેરો. હવે ગરમ પાણી માંથી પાલક ઠંડા પાણી માં ઉમેરો. મરચાં ને ઝીણા સમારી લો. હવે મિકસર માં પાલક, મરચાં અને લસણ ની કળી નાખી બલેન્ડ કરો. જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ને બાઉલ માં કાઢી તેમાં મીઠું, ચાટ મસાલો નાખી હલાવવું પછી તેમાં ખાવા નો સોડા નાખી હલાવવું. ઢોકળીયા માં પાણી મુકી એને ગરમ કરવા મુકો. પછી એક પ્લેટ તેલ થી ગ્રીસ કરો મિશ્રણ ઉમેરો. હવે આ પ્લેટને ઢોકળીયા માં મુકો. ૮-૧૦ મિનીટ પછી ચાકુ અથવા ટુથ પીકની મદદ વળે જોવો ઢોકળા ચડી ગયા છે. જો થોડા કાચા જેવા લાગે તો ૨-૩ મિનીટ વઘુ ચડવા દો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી વઘારિયું લ્યો તેમાં તેલ મુકો તેમાં રાઈ, જીરું સુકા લાલ મરચા અને તલ તથા લીમડા નો વઘાર કરો.અને તેને ઢોકળા ની પ્લેટમાં રેડી દો. પછી તેના પીસ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે પાલકના ઢોકળાં.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janvi Patel
Janvi Patel @jhanvi1504
પર September 24, 2020 18:54

ટિપ્પણીઓ (5)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
April 29, 2022 11:43
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
  4. મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
  5. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
  2. બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
  3. મિકસભાજી થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
  4. જલેબી (Jalebi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708782
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close