પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લો. તેમાં રવો નાખો. રવા માં પાણી નાખી બરાબર મિકસ કરો. તેને ૧૫-૨૦ મિનિટ ઢાંકી ને રાખો. ત્યાં સુધીમાં માં ગેસ પર ૧ પેન માં ૩-૪ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી એકદમ ઉકળવા લાગે એટલે તેમાં ઝીણા સમારેલા પાલક ઉમેરો. પાલક ને ૫-૬ મિનિટ સુધી પકાવો. પછી બીજા બાઉલમાં ઠંડું પાણી અને થોડા બરફ ના ટુકડા ઉમેરો. હવે ગરમ પાણી માંથી પાલક ઠંડા પાણી માં ઉમેરો. મરચાં ને ઝીણા સમારી લો. હવે મિકસર માં પાલક, મરચાં અને લસણ ની કળી નાખી બલેન્ડ કરો. જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું.
- 2
મિશ્રણ ને બાઉલ માં કાઢી તેમાં મીઠું, ચાટ મસાલો નાખી હલાવવું પછી તેમાં ખાવા નો સોડા નાખી હલાવવું. ઢોકળીયા માં પાણી મુકી એને ગરમ કરવા મુકો. પછી એક પ્લેટ તેલ થી ગ્રીસ કરો મિશ્રણ ઉમેરો. હવે આ પ્લેટને ઢોકળીયા માં મુકો. ૮-૧૦ મિનીટ પછી ચાકુ અથવા ટુથ પીકની મદદ વળે જોવો ઢોકળા ચડી ગયા છે. જો થોડા કાચા જેવા લાગે તો ૨-૩ મિનીટ વઘુ ચડવા દો.
- 3
પછી વઘારિયું લ્યો તેમાં તેલ મુકો તેમાં રાઈ, જીરું સુકા લાલ મરચા અને તલ તથા લીમડા નો વઘાર કરો.અને તેને ઢોકળા ની પ્લેટમાં રેડી દો. પછી તેના પીસ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે પાલકના ઢોકળાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #પોસ્ટ 2ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે. DhaRmi ZaLa -
-
-
-
-
-
-
-
પાલકના ઢોકળા (Palak Na Dhokla Recipe In Gujarati)
#GA4#Week2આ ઢોકળા માં પાલક નો વધારે ઉપયોગ છે. આ ઢોકળા પોષ્ટીક તત્વો થી ભરપુર બાળકોને ટિફિનમાં આપી શકાય છે. હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે Ekta kumbhani -
પાલક ના ઢોકળા(palak na dhokal recipe in Gujarati)
#સુપરશેફ2 #ફોલર/લોટ #week2#માઇઇબુક પોસ્ટ 27 Vaghela bhavisha -
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)
#GA4#week2#પાલક#post1#ટ્રેડિંગ#post1#ઢોકળા 💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀 આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝનઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌 bijal muniwala -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
સોજી પાલક ઢોકળા(Soji Palak Dhokla Recipe In Gujarati)
#ફટાફટઆજે બહુ દિવસ પછી કઈ નવું બનાવ્યું છે. આ એક વેટ લોસ ડાયટ છે.. અને બહુ જલ્દી બને જાય છે અને ટેસ્ટી પણ લાગે. Vaidehi J Shah -
-
-
-
-
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
#GA4#Week2#spinach Yamuna H Javani -
આચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#આચારીપાલકઢોકળા#dhokla#palakdhokla#rava#acharipalakdhokla Mamta Pandya -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (5)