કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#GA4
#Week2
પેન કેક જે નાના હોય કે મોટા બધાને જ ખૂબ ભાવે છે પેનકેક મોટેભાગે મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ આજે મે હેમાન ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને આ પેન કેક બનાવી છે

#GA4
#Week2
પેન કેક જે નાના હોય કે મોટા બધાને જ ખૂબ ભાવે છે પેનકેક મોટેભાગે મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ આજે મે હેમાન ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને આ પેન કેક બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીઘઉંનો લોટ
  • 2 ચમચીગોળ
  • ૧ નાની ચમચી કોફી પાઉડર
  • ૧ ચપટી ઇનો
  • ૧ ચમચી ચોકલેટ પાઉડર
  • ૧ કપ પાણી
  • ૧ ટીપા જેટલું વેનિલા એસેન્સ
  • ૧ ચમચી તેલ
  • ૧ કપ વેનીલા આઈસ ક્રીમ
  • ૧ નાની વાટકી ચોકલેટ સીરપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાડકા ઘઉંનો લોટ લો હવે એમાં કોફીપાવડર ઉમેરો અને એનો પણ ઉમેરો

    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર મિક્સ કરી લો હવે એમાં ગોળ નું પાણી ઉમેરો ૨ ચમચી ગોળ માં થોડું પાણી નાખી રેહવા દો ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી હવે a પાણી થી લોટ બાંધી દો.

    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં ચોકલેટ પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. કન્સિસ્તરન્સી થોડી પુદા ના લોટ જેવી રાખવી

    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તવી પર તેલ લાગવી લો અને એના ઉપર તૈયાર કરેલો લોટ ના પેન કેક પાથરો અને બેવ બાજુ સેકી લો

    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે આપડી પેન કેક હવે એની ઉપર ચોકલેટ સીરપ ઉમેરો અને આઈસ્ક્રીમ ઉમેરો સર્વે કરો.

    ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર September 27, 2020 14:15
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
September 27, 2020 17:11
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉં ગોળ પેનકેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  1. પનીર ભુરજી
  2. બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
  3. અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
  4. પાલક રવા ઢોકળા(Spinach Semolina Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13728381
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close