સુકી મેથી નું શાક (Dry Methi Sabji Recipe In Gujarati)
#GA4#Week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી ને આખી રાત પાણીમાં પલાળીને સવારે ૨ થી ૩ વાર પાણી થી ધોઈ લો. ત્યારબાદ તેને કુકરમાં બાફી લો.
- 2
બફાઈ ગયા બાદ તેને ચારણી માં નીતારી લો.
- 3
હવે એક પેનમાં તેલ મુકી તેમાં રાઈ હિંગ જીરું નાખી ને મેથી નાંખીને તેનો વઘાર કરો. હવે તેમાં મરચું પાઉડર ઘાણાજીરુ હળદર મીઠું નાખીને થોડીવાર ચડવા દો. હવે તેમાં ગોળ એડ કરો ગોળ નું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો. હવે તેને સવિઁગ બાઉલમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13728588










ટિપ્પણીઓ